gj 18 ખાતે જીનલ સખી મંડળની સહ સહાય જૂથની બહેનો દ્વારા હાથથી બનાવેલી માટીના ગણપતિની મૂર્તિ ફક્ત એક રૂપિયામાં આપવામાં આવશે, ગણેશજીની મૂર્તિ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જેનો નંબર 8401110837 છે, આવતીકાલે સેક્ટર 21 ખાતેના સિદ્ધિવિનાયક મંદિર ખાતે સાંજે 4:00 વાગે ગણપતિની મૂર્તિ આપવામાં આવશે, સાથે ઘરે જ વિસર્જન માટે માટીનું કુંડું અને રોપો મળશે,


