અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મેટ્રો સ્ટેશનો તારીખ ૨૮.૦૯.૨૦૨૫ થી કાર્યરત થશે. જુના કોબા મેટ્રો સ્ટેશન અને કોબા ગામ મેટ્રો સ્ટેશનથી સચિવાલય, ગિફ્ટ સિટી અને એપીએમસી મેટ્રો સ્ટેશનો તરફ જતી પહેલી અને છેલ્લી મેટ્રો ટ્રેનના સમય નીચે પ્રમાણે છે.
ટ્રેનના સમય અંગેની વધુ વિગતો અમારી વેબસાઈટ https://www.gujaratmetrorail.com પર ઉપલબ્ધ છે.


