સૂર્યસિંહ ડાભી પોતે જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે, સંગઠનો એક્કો એવા કાગડો નહીં પણ ગીધ કહી શકાય, બાઝ નજર અને દૂરંદેશી વ્યક્તિની છાપ પણ કોઈ ભુવાજીએ કાંઈક નાખી દીધું હશે, એટલે ભૂલથી ઝાડું હાથમાં આવી ગયું હતું, પણ ઝાડું તો પંજાથી જ પકડયું છે ને, બાકી પાર્ટી પક્ષ માટે વફાદાર સૂર્યસિંહ કહી શકાય, ત્યારે અહીંયા રાજકારણ નહીં, પણ નહીં કેમ આવ્યા? તેનું કારણ? બાકી ઘણીવાર ફોટા જોઈને ઘણા ને એવું લાગે કે ભાજપમાં ભરતી થઈ, એટલે કેસરિયા કરવા આવ્યા, ત્યારે શિવજીથી ભલભલા ભુતડા કે ભુવાજી ભાગી જાય, ત્યારે કોંગ્રેસના શિવજીએ સિંહને પાછો જાડું છોડાવીને પંજો મજબૂત પકડાવી દીધો

ગાંધીનગર
Gj 18 ખાતે કેસરિયા ગરબા ભાજપના આયોજક જીગર પટેલ તથા કેતન પટેલ દ્વારા ચલાવવામાં આવે છે, જોવા જઈએ તો ધારાસભ્ય રીટાબેન પટેલ આ ગરબાના સહ સંચાલક પણ અંડર કરેંટ કહી શકાય, ત્યારે દરેક સંસ્થાઓ રાજકીય આગેવાનોથી લઈને વસાહત મંડળો, સમાજ અને આરતીનો લ્હાવો લેવા અને ગરબા જોવાનું આમંત્રણ આપતા હોય છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જીજે ૧૮ કોંગ્રેસનો ટહુકતો મોરલો નિપિત વ્યાસ (મોરલો થનગનાટ કરે) પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પૂર્વ નગરસેવક ચીમન વિંઝુડ કેસરિયાના દ્વારે ઊભા છે, ત્યારે આમંત્રણ અને આવકાર આપે એટલે અંદર જઈએ, ત્યારે આ ફોટો અનેક લોકો માટે ઘણું જ બધું કહી જાય છે, ઘણા લોકોએ પાર્ટી પક્ષ બદલ્યા પણ જીજે ૧૮ નો આ મોરલો કોંગ્રેસનો હજુ થનગણાટ કરે છે, બાકી કોંગ્રેસનું ભાગ્યું તો એ ભરૂચ નિશિત વ્યાસ
કહી શકાય,
શિવજીએ ઝેરના પ્યાલા પીધા જાણી જાણી.. જે પાર્ટી પક્ષ માટે સહન કર્યું હોય તો આ મોરલા એ કર્યું છે, અનેક વિષના પ્યાલા પીધા છે, બાકી હવે કોઈ ઝેર અસર કરી શકે તેમ નથી, ચીમન વિઝુડા પણ જુના અને પક્ષને વફાદાર અને અકબંધ રહ્યા છે, આ જ નહીં કાલે સુરજ તો ઉગશે ને, નામ ચિમન, પણ બધી જગ્યાએ મન ના લગાવે ઓન્લી કોંગ્રેસ તરફી જ જોક હોય, ત્યારે પાર્ટી પક્ષ હાલ આ લોકોની સક્રિયતાના કારણે મજબુત છે, બાકી જીજે ૧૮ ખાતે ડામચા હલી ગયા હોય, ત્યારે સૂર્યસિંહ ડાભી પોતે જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે, સંગઠનો એક્કો એવા કાગડો નહીં પણ ગીધ કહી શકાય, બાઝ નજર અને દૂરંદેશી વ્યક્તિની છાપ પણ કોઈ ભુવાજીએ કાંઈક નાખી દીધું હશે, એટલે ભૂલથી ઝાડું હાથમાં આવી ગયું હતું, પણ ઝાડું તો પંજાથી જ પકડ્યું છે ને, બાકી પાર્ટી પક્ષ માટે વફાદાર સૂર્યસિંહ કહી શકાય, હમણાં જ રાજયમાં સિંહની સંખ્યા વધી પણ રાજકારણમાં ઘટી, ત્યારે નવયુવાનો રાજકારણથી દૂર થઈ રહ્યા છે, ત્યારે બાપુને લાગી આવ્યું કે રાજકારણમાં રાજપૂતોનો અસ્તિત્વ નહીં રહેતો, એટલે બાપુ ફુલ ફોર્મમાં એક્ટિવ થઈ ગયા છે, બાકી સંગઠન કેવી રીતે ચલાવવું તે બાઝ, સમડી, સિંહ પાસે શીખવા જેવું છે, ત્યારે કેસરિયા ગરબામાં આમંત્રણ મળતા પોતે વિઆઈપી ગેસ્ટ તરીકે માતાજીની આરતી ઉતારવા અને ગરબાની ઝલક જોવા ગયા હતા, બાકી તહેવારોમાં ખાસ ગણપતિ મહોત્સવ સેક્ટર ૨૨ ખાતે નિષિત વ્યાસ વર્ષોથી ઉજવણી કરે છે, હજારો પબ્લિક આવે છે, ત્યારે અહીંયા રાજકારણ નહીં, પણ નહીં કેમ આવ્યા? તેનું કારણ? બાકી ઘણીવાર ફોટા જોઈને ઘણા ને એવું લાગે કે ભાજપમાં ભરતી થઈ, એટલે કેસરિયા કરવા આવ્યા, પણ એવું નથી, અનેક તકલીફો શિવજીના ઝેરના પ્યાલા પીધા પછી અઢીખમ ચટ્ટાનની જેમ ઉભેલા ને હવે મરતે દમતક કોંગ્રેસ જ હશે,