ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂના વિપુલ પ્રમાણના જથ્થા સાથે લીસ્ટેડ પ્રોહી બુટલેગરને પકડતી બગોદરા પોલીસ

Spread the love

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુ.શ્રી. વિધી ચૌધરી સાહેબ, અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી, ઓમ પ્રકાશ જાટ સાહેબ, અમદાવાદ ગ્રામ્ય નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા જિલ્લાઓમાં પ્રોહીબીશન તથા જુગારની ગે.કા.પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા સારૂ સુચનાઓ કરેલ. જે આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આસ્થા રાણા સાહેબ, ધંધુકા વિભાગ, ધંધુકા નાઓના માર્ગદર્શન હેઠળ યુ.બી.જોગરાણા, પોલીસ ઇન્સ્પેકટર, બગોદરા પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોને આવી ગેરકાયદેસર પ્રવૃતિ શોધવા સારૂ સુચનાઓ કરેલ હોય, જે અન્વયે બગોદરા પોલીસ સ્ટાફના અ.પો.કો. મહેશભાઇ બોઘાભાઇ તથા અ.પો.કો. વિષ્ણુભાઇ દશરથભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે, “બગોદરા ગામે હોટલ ફળીમાં રહેતા પ્રોહી બુટલેગર ચંદુભાઇ ઉર્ફે સલીમ વજુભાઇ મકવાણા તથા તેનો દિકરો અશ્વીનભાઇ ચંદુભાઇ મકવાણા નાઓએ પોતાના ઘરે તથા ઘરની આજુબાજુ આવેલ મકાનોમાં ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે.” જે આધારે સદર જગ્યાએ જઈ પ્રોહી અંગેની સફળ રેઇડ કરી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના પરપ્રાંતિયદારૂની બોટલો નંગ ૧૦૯૬ તથા બીયરના ટીન નંગ ૯૩૧ મળી તમામની કુલ કિ.રૂા.૧૪,૯૨,૦૨૦/ તથા મોબાઇલ નંગ ૦૨ કિ.રૂા.૨૦,000/ તથા લાઇટબીલ કિ.રૂા.0૦/ મળી કુલ કિ.રૂા.૧૫,૧૨,૦૨૦/ ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બગોદરા પોલીસ.

પકડાયેલ આરોપીનું નામ:-

(૧) ચંદુભાઇ ઉર્ફે સલીમ વજુભાઇ મકવાણા ઉ.વ.૫૭, રહે.બગોદરા, હોટલફળી તા.બાવળા જિ.અમદાવાદ

વોન્ટેડ આરોપીઓ:-

(૧) અશ્ર્વીનભાઇ ચંદુભાઇ મકવાણા રહે.બગોદરા તા.બાવળા જિ.અમદાવાદ

(૨) દારૂનો જથ્થો મોકલનાર રોહીત બેચર રહે.ઝાંજરી બોડર, રાજસ્થાન મો.ન.૮૨૦૯૪૦૮૩૪૮

(૩) સ્વીફ્ટ ગાડી લઇને દારૂનો જથ્થો ઉતારવા આવેલ ઇસમો તથા તપાસમાં નીકળે તે વિગેરે

મુદ્દામાલ :-

(૧) ભારતીય બનાવટના પરપ્રાંતિયદારૂની બોટલો નંગ ૧૦૯૬ તથા બીયરના ટીન નંગ ૯૩૧ મળી તમામની કુલ

કિ.રૂા.૧૪,૯૨,૦૨૦/

(૨) મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂા.૨૦,૦00/

(3) લાઇટ બીલ કિ.રૂ.00

કુલ મુદ્દામાલ – કિ.રૂા.૧૫,૧૨,૦૨૦/

આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ

(૧) ચંદુભાઇ ઉર્ફે સલીમભાઇ વજુભાઇ મકવાણા બગોદરા પોલીસ સ્ટેશન (૧) પ્રોહી ગુ.ર.નં.૧૦/૧૮ પ્રોહી કલમ ૬૫(ઇ), ૮૧ મુજબ પ્રોહીબિશનનો જથ્થો કિ.રૂા.૧,૨૭,૨૦૦/- (૨) પ્રોહી ગુ.ર.નં.૧૧/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(ઈ), ૮૧ મુજબ પ્રોહીબિશનનો જથ્થો કિ.રૂા.૨૦,૧૦,૦૦૦/- (૩) પ્રોહી ગુ.ર.નં.૧૦૩/૧૫ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫ઇ ૧૧૬ બી, મુજબ પ્રોહીબિશનનો જથ્થો કિ.રૂા.૩૧૫૦/- (૪) પ્રોહી ગુ.ર.નં. ૪૮/૧૭ પ્રોહી એકટ કલમ ૬૫એઇ ૯૮(૨) ૮૧, મુજબ પ્રોહીબિશનનો જથ્થો કિ.રૂા.૨૦,૮૦૦/- તથા (૫) હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. એફ.આઈ.આર.નં.૧૧૨૦૯૦૧૬૨૦૦૧૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧, ૮૩, ૧૧૬(બી) પ્રોહીબિશનનો જથ્થો કિ.રૂા.૫૨,૩૦૦/- મુજબ

(૨) અશ્વીનભાઇ ચંદુભાઇ મકવાણા બગોદરા પોલીસ સ્ટેશન (૧) પ્રોહી ગુ.ર.નં.૧૦/૧૮ પ્રોહી કલમ ૬૫(ઇ), ૮૧ મુજબ પ્રોહીબિશનનો જથ્થો કિ.રૂા.૧,૨૭,૨૦૦/- (૨) પ્રોહી ગુ.ર.નં.૧૧/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(ઇ), ૮૧ મુજબ પ્રોહીબિશનનો જથ્થો કિ.રૂા.૨૦,૧૦,૦૦૦/-

સારી કામગીરી કરનાર અધિ /કર્મચારીઓના નામ :-

શ્રી યુ.બી.જોગરાણા, પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રી આર.એસ.રબારી પો.સબ.ઇન્સ., અ.હે.કો. શક્તિસિંહ ભીમદેવસિંહ બ.ન.૮૨૩, અ.હે.કો. કિશોરભાઈ ભાઈલાલભાઈ બ.ન.૧૩૪૯, અ.હે.કો.જુવાનસંગ મોબતસંગ બ.ન.૧૩૧૮, અ.પો.કો. મહેશભાઈ બોઘાભાઇ બ.ન.૧૩૪૭, અ.પો.કો. વિષ્ણુભાઇ દશરથભાઇ બ.ન.૧૫૭૫, અ.પો.કો. પ્રકાશભાઈ ઉદેસંગભાઇ બ.ન.૬૯૧, અ.પો.કો. દેવેન્દ્રસિંહ બનેસંગ બ.ન.૮૭૩ તથા આ.પો.કો. દિનેશભાઇ ધરમશીભાઈ બ.ન.૩૦૧ બગોદરા પો.સ્ટે. અમદાવાદ ગ્રામ્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *