કલ્યાણગઢ ગામની સીમમાંથી જુગાર રમતા અગિયાર ઇસમોને પકડતી બગોદરા પોલીસ

Spread the love

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુ.શ્રી. વિધી ચૌધરી , અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી, ઓમ પ્રકાશ જાટ , અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી, આસ્થા રણા સાહેબ, ધંધુકા વિભાગ, ધંધુકા નાઓએ પ્રોહી જુગારની પ્રવૃતિ બંધ કરાવવા સુચનાઓ આપેલ હોય, જે અનુસંધાને યુ.બી.જોગરાણા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, બગોદરા પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ બગોદરા પોલીસ સ્ટાફના અ.પો.કો. પ્રકાશભાઇ ઉદેસંગભાઇ બ.ન.૬૯૧ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે કલ્યાણગઢ ગામની લાખાહરની સીમમાં આવેલ શ્રી શક્તિ ઇન્ડ્રસ્ટ્રીયલ પાર્કની પાસે આવેલ નર્મદા કેનાલની બાજુમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા કુલ ૧૧ (અગિયાર) ઇસમો પાસેથી કુલ રોકડ રૂપિયા ૬૦,૬૮૦/- તથા મોબાઇલ ફોન નંગ ૧૦ કિ.રૂા.૪૫,૫૦૦/ મળી કુલ કિ.રૂા.૧,૦૬,૧૮૦/ ના મુદામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી બગોદરા પોલીસ.

પકડાયેલ આરોપીઓ:-

(૧) રવિન્દ્રભાઇ પ્રતાપભાઇ મકવાણા ઉ.વ.૪૨ રહે.બગોદરા, દુદાણી ફળી, તા.બાવળા જી.અમદાવાદ

(૨) મહેશભાઇ ઝાલુભાઇ ડાભી ઉ.વ.૩૩ રહે.બગોદરા ગામ, શિતળા માતાના મંદિર પાસે, તા.બાવળા જી.અમદાવાદ

(૩) રાજુભાઇ કાળુભાઇ કોળીપટેલ ઉ.વ.૪૦ રહે.ગોકુળનગર સોસા., મઘીયા ચોકડી પાસે, તા.ધોળકા જી.અમદાવાદ

(૪) જગદીશભાઇ વાઘજીભાઇ મકવાણા ઉ.વ.૩૭ રહે.ભેટાવાડા ગામ, તા.ધોળકા જિ.અમદાવાદ

(૫) માતમભાઇ વિરમભાઇ ભરવાડ ઉ.વ.૫૯ રહે.સ્વામીનારાયણ મંદીર પાસે, ધોળકા તા.ધોળકા જિ.અમદાવાદ

(૬) મહાવિરભાઇ વિરમભાઇ રાજમલ ઉ.વ.૩૮ રહે.સિમેજ ગામ, તા.ધોળકા જિ.અમદાવાદ

(૭) શામજીભાઇ કાશીરામભાઇ પટેલ ઉ.વ.૩૭ રહે.રાણેસર ગામ, તા.બાવળા જિ.અમદાવાદ

(૮) બળવંતભાઇ હોથીભાઇ રાઠોડ ઉ.વ.૪૫ રહે.કલ્યાણગઢ, તા.બાવળા જિ.અમદાવાદ

(૯) રમેશભાઇ બળદેવભાઇ સોલંકી ઉ.વ.૩૪ રહે.કઠોડા ગામ, તા.માતર જિ.ખેડા

(૧૦) તુષારભાઇ કચરાભાઈ સોલંકી ઉ.વ.૩૨ રહે.કઠોડા ગામ, તા.માતર જિ.ખેડા

(૧૧) સુરેશભાઇ પ્રતાપભાઈ ગોહેલ ઉ.વ.૩૫ રહે.મલીયાતજ ગામ, તા.વસૌ જિ.ખેડા

મુદામાલ:-

(૧) રોકડા રૂપીયા- રૂ.૬૦,૬૮૦/

(૨) મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૪૫,૫૦૦/

(3) ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/

કુલ કિ.રૂા.૧,૦૬,૧૮૦/

સારી કામગીરી કરનાર અધિ/કર્મચારીઓના નામ :-

શ્રી યુ.બી.જોગરાણા પોલીસ ઇન્સ્પેકટર, હેડ.કોન્સ. શક્તિસિંહ, અ.પો.કો. વિષ્ણુભાઇ, અ.પો.કો. મહેશભાઇ, અ.પો.કો. પ્રકાશભાઈ, અ.પો.કો. દશરથભાઈ, અ.લો.ર. વૈભવસિંહ બગોદરા પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *