રાજ્યમાં ખાનગી વાહનોમાં ચાલતી લૂંટ ના કારણે અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વધારે વાહનોની ફ્રિકવન્સી મૂકવામાં આવી છે, દરેક લોકો પોતાના ગામ વતન જઈ શકે અને પ્રાઇવેટ વાહન ચાલકો ની લૂંટને અટકાવવા સરાહનિય પ્રયાસ કહેવાય, ત્યારે દરેક મુસાફર જોડે ચર્ચા કરી, અને કંડકટરને મીઠું મોં કરાવ્યું હતું,

