વર્ષમાં એક વખત કાળી ચૌદસ આવે છે, ભૂત ભુવા થી લઈને અનેક લોકો સ્મશાનમાં પૂજા પણ અર્ચના કરતા હોય છે, ત્યારે લોટ ચીજ વસ્તુઓ વેચવા કેવા વેપારીઓ નુસખા કરે છે તેનો આ નમૂનો કહી શકાય, સાસુ વહુનો કકડાટ કાઢવા વડા બનાવવા જરૂરી છે, ત્યારે વડા નો લોટ અહીંથી મળશે, બાકી ચાર રસ્તે આ વડા મૂકી આવો, અને ન જાય તો છ રસ્તા ગોતવા પડે, અને તે અમદાવાદ મીઠાખડી પાસે છે,