રાજ્યના મંત્રી એવા ઋષિકેશભાઇ પરિવાર સાથે ખરીદી કરવા નીકળ્યા છે, વોકલ ફોર લોકલ જે આપણા કારીગરો દ્વારા કોડિયા તથા જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે તેની ખરીદી કરી રહ્યા છે, ભાવતાલ કરાવવાનો નહીં, જે કહે તે આપી દેવાના, એ પણ દિવાળી ઉજવે, હા, ખરીદી આપણા નાના વેપારીઓથી લઈને જે ચીજ વસ્તુઓ બનાવે છે તેના પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવાનો,