કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું, જાણો શું છે તેની ખાસિયત

Spread the love

 

ગાંધીનગરમાં સેક્ટર-17માં ધારાસભ્યો માટે બનાવવામાં આવેલા નવા MLA ક્વાર્ટર્સનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વૈભવી આવાસોમાં કુલ 216 મકાનો 220 કરોડથી વધુના ખર્ચે 9 માળના 12 ટાવરમાં બનાવાયા છે, જે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને કેટલાક પૂર્વ-વર્તમાન પ્રધાનો માટે ફાળવવામાં આવશે.

હાલમાં ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો છે, જ્યારે 2026માં નવા સિયાન્કન પછી ધારાસભ્યોની સંખ્યા અંદાજે 230 સુધી વધવાની શક્યતા છે. આ માટે ફ્લેટની સંખ્યા 216 રાખવામાં આવી છે, જે ધારાસભ્યો અને પ્રધાનોને સુવિધાપૂર્વક રહેવા માટે પૂરતી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *