કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર મળ્યા બાદ ત્વરિત કાર્યવાહી શરૂ, ગણતરીના દિવસોમાં પરત લાવવા ભારે જહેમત ઉઠાવી
માણસાના બાપુપુરાના પરિવારને ઈરાનમાં બંધક બનાવતા ધારાસભ્ય જે એસ પટેલનો કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર


માનવમિત્ર, ગાંધીનગર
વિદેશ જવાની ઘેલછામાં અનેક લોકલે રોજબરોજ બનાવો જે બની રહ્યા છે. તે પ્રત્યય જોઈ રહ્યા છે. અખબારોમાં વાંચી રહ્યા છે, છતાં કહેવત છે કે નદીમાં નાહવાની મનાઈ છે કારણ કે મગર છે નદીમાં તો પણ લોકો પડે છે, ત્યારે સરકાર પણ શું કરે, ત્યારે માણસાના ધારાસભ્યને સત સત વંદન કરી શકાય, અને કેન્દ્રીય ગૃહમંત્રીએ જે જિરાવવા સાવક છે ત્યારે ઈરાનમાં બંધક બનાવાયેલા માલસા તાલુકાના બાપુપુરા ગામના * લોકો ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. આ અંગે માહિતી ખાપતા બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ચોપરીએ જણાવ્યું કે બંધક બનાવાયેલા લોકો ોખા પહોંચ્યા છે. સરકારની મદદથી તેમનો છૂટકારો થયો છે. અગાઉ વિદેશ જવાની હલછામાં ઉત્તર ગુજરાતના વધુ ચાર લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું હતું. ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. અપહરણકારોએ બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને વીડિયો મોકલી કરોડો રૂપિયાની ખંડણી માગતા પરિવારજનો ચિંતિત બન્યા હતા.
આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલને જીણ થતા તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મદદ માગી હતી. અંધકોને પરત લાવવા સરકારે મદદ કરી ધારાસભ્ય આ અંગે ધારાસભ્ય જે.એસ.પટેલે કહ્યું કે હું મહારગામ હતો. હજી ટ્રેનખાથી ઉતર્યો છું. માણસા પહોંચી પરિવાર સાથે વાતચીત કરીને વધુ માહિતી આપીશ. અંધકોને પરત લાવવા મરારે મદદ કરી છે. નગ્ન કરી માર મારવામાં આવ્યો, પરિવારને વીડિયો મોકલી ખંડણી માગી ચારેય લોકોનું અપહરણ કરી ઇરાનમાં ગોંધી રાખવામાં આવ્યા. હોવાની વિગત સામે આવી હતી. સામેથી બાધા નામના વ્યક્તિ દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી ૨ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.
પરિવારજનોને એક વીડિયો મોકલવામાં આવ્યો હતો જેમાં મપહત લોકોને નગ્ન કરી જમીન પરંીયા સુવડાવવામાં આવ્યા હતા. કપડાથી મોઠું અને હાય ખાંડેલી હાલતમાં હતા. લોકોના મરીર પર લાલ ચાંભાના નિશાન પત્ર જોવા મળી રહ્યા હતા. અપહત લોકોમાં એક મહિલા અને ત્રણ યુવકો ગાંધીનગર જિલ્લાના માલસા તાલુકાના બાપુપુરાના ત્રણ અને બદપુરાની એક વ્યક્તિ ૧૯મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા બાદ ઈરાનમાં તેમનું અપતરલ થયાનું સામે આવ્યું હતું. આ મામલે માલસાના પાસભ્ય જે.એસ. પટેલે અમિત ગાહને પત્ર લખી મદદ માગી હતી. જેમાં ચીપરી અજયકુમાર કાંતિભાઈ ચૌધરી પ્રિયાબેન અજયકુમાર, ચૌપરી અનિલકુમાર રધજીભાઈ અને ચીપરી નિખિલકુમાર રમણભાઈના નામનો ઉલ્લેખ કરાયો હતો. આ ચારેય લોકોને સૌ પ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાં થઈ એમીરેટ્સ એરલાઈન્સ દ્વારા તેઓને ખેંગકોક, દુબાઈ અને તહેરાન લઈ જવાયાકાંતા અપહરણકર્તાઓ દ્વારા અપાત લોકોનો એક વીડિયો બનાવી બાપુપુરામાં રહેતા તેમોના પરિવાજનોને મોકલવામાં માવ્યો હતી અને બે કરોડની ખંડણી માગવામાં ખાવી હતી. ચારેય લોકોનું ઈરાનમાં અપહરણ થયું હોય સત્વરે તપાસ કરી મદદ માગવામાં આવી હાતી અપહરલ થયાની વાતની ગામના સરપંચે પુષ્ટિ કરી હતી.
આ અંગે ગામના સરપંચ પ્રકાશભાઈએ વાતમીતમાં કહ્યું હતું કે, ગામના ગણ જવા અને ભડપુરા ગામનો એક મળીને ચાર પેસેન્જરનું તહેવારમાં અપહરણ થયું હતું. જેની જાણ થતા મામાના ધારાસભ્ય જે એશ પટેલને તાત્કાલિક જલ કરી હતી. એ કરોડ જેવી ખંડળી માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ચારેય લોકોના અપહરણ પાછળ પાકિસ્તની એજન્ટનો હાય હોવાની ચર્ચા બીજી તરફ ગામના સૂત્રોએ જણાવ્યું કે, ગામના જ એક એજન્ટે ભૂતકાળમાં એક પાકિસ્તાની એજન્ટ મારફતે બે-ત્રણ પેસેન્જરને અમેરિકા મોકલ્યા હતા. જે પેસેન્જર ઉતરી ગયા પાછી આ બેવજè ile sis રૂપિયા ચૂકવ્યા ન હતા. આ દરમિયાન પાકિસ્તાની એજન્ટ ઓસ્ટ્રેલિયાનું પણ કામ કરતો હોવાનું જાણીને ગામના એજન્ટે પેસેન્જર શોધવાનું કામ શરૂ કર્યું હતું. જેના પગલે ગામના દંપતી સહિત ચાર પેિસેન્જર્સ ઓસ્ટ્રેલિયા જવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. અને નક્કી થયા મુક્તભ૧૯મી ઓક્ટોબરે યારેચ ઓસ્ટેલિયા જવા માટે રવાના થયા હતા. જેમોને બેંગકોક દુબાઈ ગાઈ
તેહરાન એરપોર્ટઉતારવામાં આવ્યા હતા. મેરપોર્ટની બહાર નીકળતા જચારેય જણાનું અપહરણ થાઈ ગયું હતું. આ અપસરણની પાછળ પાકિસ્તાની એજન્ટ જવાભદાય હોવાનું મનાઈ રહ્યું છે. પરિવારને ગઈકાલે (૨૯ મોક્ટોબર) ખંડણી માટેનો ફોન આવતા ૪૦ થાય જેટતી રકમ તો ચૂકવાઈ ગાઈ હોવાનું પણ વધુમાં સૂત્રોએ ઉચેલું હતું.
માણસના ધારાસભ્ય J. S. પટેલ પોતે બહારગામ ગયા હતા અને
આ અંગેના બનાવની જાણ થતા તુરંત જ પત્ર પાઠવીને ટેલીફોનિક માહિતી સાથે
કેન્દ્રીય ગૃહમંત્રીને વાત કરતા મામલાની ગંભીરતા સમજીને તુરંત કાર્યવાહી કરતાં
હાલ ફસાઈ ગયેલ પરિવાર ભારત આવવાની શક્યતા ઉજળી બની છે,