કોરોનાનો અતિ ઘાતક વેરીએન્ટ વધુ ઝડપી ફેલાય છે : WHO

Spread the love

સમગ્ર વિશ્વમાં જ્યારથી ઘાતક કોરોના વાયરસની મહામારી આવી છે, ત્યારથી ઘાતક વાયરસનો કહેર યથાવત રહ્યોછે, અને સતત કોરોના વાયરસે પોતાનો રૂપ પણ બદલ્યો છે. બીજી તરફ કોરોના વાયરસમાં અત્યાર સુધી ઘણો બદલાવ થઈ ચૂક્યો છે. બ્રિટેન, બ્રાઝીલ અને દ.આફ્રિકાના નાવ વેરિએન્ટે દુનિયામાં ઘણા દેશોમાં ઘાતક સ્તર પર પોતાની હાજરી પણ દેખાડી છે.પરંતુ હાલમાં દુનિયાની સામે ભારતીય વેરિએન્ટ અત્યંત ખરનાક બન્યો છે. હવે ભારના કોરોના વેરિએન્ટના B.1.167ને પણ who સૌથી ઘાતક ગણાવ્યો છે.અને આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ આવી શકે છે. આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ આવશે. WHOની એક નિષ્ણાંતોની ટીમ છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના અલગ-અલગ વેરિએન્ટની તપાસમાં લાગી છે. ત્યારે આ વચ્ચે WHOસાથે જોડાયેલા સ્વાસ્થ્ય વૈજ્ઞાનિકોની ટીમ ભારતીય વેરિએન્ટ પર રસીના અસરને લઈને પણ ચર્ચા થઈ રહી છે. તેમણે સાથે સાથે તેમણે એ પણ ચેતવણી આપી છેકે આવનારા દિવસોમાં વિશ્વભરમાં નવા વેરિએન્ટ સામે આવી શકે છે. જેમાંથી કેટલાક વેરિએન્ટ અત્યંત ઘાતક હોઈ શકે છે. જેનાથી સંક્રમણને રોકવા માટે યુદ્ધ સ્તર પર કાર્ય કરવાની ખાસ જરૂરીયાત છે. WHOના જણાવ્યા મુજબ ભારતીય કોરોના વાયરસનો વેરિએન્ટ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHO સાથે જોડાયેલા વૈજ્ઞાનિક ડોક્ટર મારિયાવાન કર્ક હોવેએ જીનીવામાં જણાવ્યું કે B.1.167 વેરિએન્ટની શરૂઆત ભારતમાં થઈ છે, અને તેના સંક્રમણની રફતારથી બીજા વેરિએન્ટથી વધુ ઝડપી રીતે ફેલાય છે, જેમાં ભારતમાં રોજ ચાર લાખથી વધુ કોરોના વાયરસના મામલાો સામે આવ્યા છે. મુંબઈમાં કોરોનાનું ડાઉનફૉલ શરૂ: સતત બીજા દિવસે 2 હજારથી ઓછા દર્દીઓ, ત્રીજી લહેરથી બચવા માટે બીએમસીની ગાઇડલાઇન કામનું/ ઝાયડસ કેડિલાએ કોરોનાની દવા Virafinની કિંમત કરી જાહેર, 7 દિવસની અંદર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવનો દાવો. કોરોના/ 20 મેટ્રિક ટન ઓક્સિજન આ રાજ્યને આપવા માટે મોદી સરકારનો ગુજરાતને આદેશ, દર્દીઓના જીવ ખતરામાં, સરકારને ઝટકો/ મૂડિઝે ભારતના GDPના ગ્રોથમાં કર્યો મોટો ઘટાડો : મોદી સરકાર બની શકે છે દેવાદાર, દેવાનો બોજ GDPના 90 ટકાએ પહોંચશે

સમગ્ર વિશ્વમાં જ્યારથી ઘાતક કોરોના વાયરસની મહામારી આવી છે, ત્યારથી ઘાતક વાયરસનો કહેર યથાવત રહ્યોછે, અને સતત કોરોના વાયરસે પોતાનો રૂપ પણ બદલ્યો છે. બીજી તરફ કોરોના વાયરસમાં અત્યાર સુધી ઘણો બદલાવ થઈ ચૂક્યો છે. બ્રિટેન, બ્રાઝીલ અને દ.આફ્રિકાના નાવ વેરિએન્ટે દુનિયામાં ઘણા દેશોમાં ઘાતક સ્તર પર પોતાની હાજરી પણ દેખાડી છે.પરંતુ હાલમાં દુનિયાની સામે ભારતીય વેરિએન્ટ અત્યંત ખરનાક બન્યો છે. હવે ભારના કોરોના વેરિએન્ટના B.1.167ને પણ who સૌથી ઘાતક ગણાવ્યો છે.અને આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com