કેન્દ્ર સરકારે આગામી વર્ષ 2026 માટે કેન્દ્રની તમામ સરકારી ઓફિસોમાં રજાને લગતી યાદી(Holiday List 2026) જાહેર કરી છે. આ પરિપત્ર પ્રમાણે કર્ચમારીઓને ફરજિયાત રજાઓ ઉપરાંત રિસ્ટ્રીક્ટેડ(Restricted) રજાઓની યાદીમાંથી બે રજા પસંદ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રકારના કર્મચારીઓ માટે 14 રાષ્ટ્રીય સ્તરની રજા અનિવાર્ય કરવામાં આવી છે. જ્યારે 12 ઓપ્શનલ રજાની યાદીમાંથી 3 રજા પસંદ કરવી ફરજિયાત રહેશે.
| તારીખ | દિવસ | જાહેર રજા |
|---|---|---|
| 26 જાન્યુઆરી | સોમવાર | પ્રજાકસત્તાક દિવસ- Republic Day (National Day) |
| 1 ફેબ્રુઆરી | રવિવાર | ગુરુ રવિદાસ જન્મજયંતી Birthday of Sri Guru Ravidas Ji |
| 15 ફેબ્રુઆરી | રવિવાર | મહાશિવરાત્રી-Maha Shivratri |
| 4 માર્ચ | બુધવાર | હોળી-Holi |
| 21 માર્ચ | શનિવાર | ઈદ ઉલ ફિત્ર -Idul Fitr (End of Ramadan) |
| 23 માર્ચ | સોમવાર | શહીદ દિવસ- Martyrdom Day of Shaheed Bhagat Singh |
| Mar 26 માર્ચ | ગુરુવાર | રામ નવમી-Ram Navami |
| 31 માર્ચ | મંગળવાર | મહાવીર જયંતિ- Mahavir Jayanti |
| 1 એપ્રિલ | બુધવાર | વાર્ષિક હિસાબી બંધ દિવસ- Annual Accounts Closing (Bank Holiday) |
| 3 એપ્રિલ | શુક્રવાર | ગુડફ્રાઈડે- Good Friday |
| 8 એપ્રિલ | બુધવાર | શ્રી ગુરુ નભ દાસ જન્મ જયંતિ- Birthday of Sri Guru Nabha Dass Ji |
| 14 એપ્રિલ | મંગળવાર | આંબેડકર જયંતિ- Birthday of Dr. B.R. Ambedkar |
| 15 એપ્રિલ | બુધવાર | વૈશાખી-Vaisakhi |
| 19 એપ્રિલ | રવિવાર | પરશુરામ જયંતિ- Lord Parshuram Jayanti |
| 1 મે | શુક્રવાર | મે દિવસ-May Day |
| 27 મે | બુધવાર | બકરી ઈદ-Id-ul-Zuha / Bakrid (Feast of Sacrifice) |
| 18 જૂન | મંગળવાર | ગુરુ અર્જુન દેવ શહીદ દિવસ Martyrdom Day of Sri Guru Arjun Dev Ji |
| 29 જૂન | સોમવાર | કબીર જયંતિ-Kabir Jayanti |
| 15 ઓગસ્ટ | શનિવાર | સ્વતંત્રતા દિવસ- Independence Day |
| 4 સપ્ટેમ્બર | શુક્રવાર | જન્માષ્ઠમી- Janmashtami |
| 2 ઓક્ટોબર | શુક્રવાર | ગાંધી જન્મ જયંતિ -Mahatma Gandhi’s Birthday |
| 11 ઓક્ટોબર | રવિવાર | અગ્રસેન જયંતિ- Agarsain Jayanti |
| 20 ઓક્ટોબર | મંગળવાર | દશેરા-Dussehra |
| 26 ઓક્ટોબર | Monday | વાલ્મીકી જયંતિ -Birthday of Maharishi Valmiki Ji |
| 8 નવેમ્બર | Sunday | દિવાળી-Diwali |
| 9 નવેમ્બર | Monday | વિશ્વકર્મા દિવસ- Vishwakarma Day |
| 16 નવેમ્બર | Monday | શહીદ કરતાર સિંહ-Shahidi Divas of S. Kartar Singh Sarabha Ji |
| 24 નવેમ્બર | Tuesday | ગુરુ નાનક દેવ જયંતિ-Birthday of Sri Guru Nanak Dev Ji |
| 14 ડિસેમ્બર | Monday | શ્રી ગુરુ તેગ બહાદુર શહીદ- દિવસ Martyrdom Day of Sri Guru Teg Bahadur Ji |
| 25 નવેમ્બર | Friday | ક્રિસમસ-Christmas |
ભારતમાં ફરજિયાત રજાની યાદી (2026)
- ગણતંત્ર દિવસ
- સ્વતંત્ર દિવસ
- મહાત્મા ગાંધી જયંતી
- બુદ્ધ પૂર્ણિમા
- ક્રિસમસ
- દશેરા (વિજયદશમી)
- દિવાળી (દિપાવલી)
- ગુડ ફ્રાઈડે
- ગુરુ નાનક જયંતી
- ઈદ-ઉલ-ફિતર
- ઈદ-ઉલ-જુહા
- મહાવીર જયંતી
- મોહર્રમ
- ઈદ-એ-મિલાદ (મોહમ્મદ પયગંબરનો જન્મ દિવસ)
વૈકલ્પિક રજાઓ (Optional Holidays)- 2026
DoPT દિલ્હીમાં સ્થિત કેન્દ્રીય કાર્યાલયો માટે ત્રણ વૈકલ્પિક રજાઓ સૂચવે છે, જ્યારે દિલ્હીની બહાર રાજ્યની રાજધાનીમાં સ્થિત CGEWCC નીચેની યાદીમાંથી ત્રણ રજાઓ પસંદ કરે છે:
- દશેરાનો વધારાનો દિવસ
- હોળી
- જન્માષ્ટમી
- રામ નવમી
- મહા શિવરાત્રી
- ગણેશ ચતુર્થી
- મકર સંક્રાંતિ
- રથ યાત્રા
- ઓણમ
- પોંગલ
- સરસ્વતી પૂજા (વસંત પંચમી)
- વિશુ, બૈસાખી, બિહુ, ઉગાડી, ચૈત્ર ચાંદ, ગુડી પડવો, નવરાત્રી શરૂ થાય છે, નવરોઝ, છઠ પૂજા, કરવા ચોથ વગેરે.