
ગઇકાલે રાત્રે ચાંદીમાં વધારો નોંધાયા બાદ આજે પણ સોનાને ચાંદીમાં અભૂતપૂર્વક તેજી જોવા મળે છે ચાંદી પ્રથમ વખત ચાર લાખને પાર થઈ ગઈ છે જ્યારે સોનામાં પણ પ્રોટીન ભાવ વધારો નોંધાતા 1, 84 હજાર સુધી સોનાનો ભાવ પહોંચ્યો છે. આજે સવારે એમસીએક્સ પર માર્કેટ ખુલતા ની સાથે જ ચાંદીમાં 18000 રૂપિયાનો વધારો નોંધાતા એમસીએક્સ પર ચાંદી 404,400 ને પાર થઈ ગઈ હતી.
છેલ્લા 40 દિવસમાં ચાંદીમાં બે લાખ રૂપિયા ઉપરનો વધારો નોંધાયો છે.
સોનામાં પણ આજે જોરદાર તેજી જોવા મળી હતી. માત્ર એક જ દિવસમાં આજે સોનામાં આજે 12000 રૂપિયાનો વધારો નોંધાયો હતો એમસીએક્સ માં સોનું એક લાખ 178,300 ને પાર થઈ ગયું હતું. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 5545 ડોલર સુધી પહોંચી ગયો છે. એટલે કે માત્ર ચાર દિવસમાં સોનું 50 0 ડોલરથી પણ વધ્યું છે. ચાંદીમાં પણ અબ ભૂત વચ્ચે જે જોવા મળી
હતી અને આજે ડોલરના ભાવની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 118 ડોલર પર પહોંચી છે. રાજકોટની બજારની વાત કરીએ તો સોનામાં 10 ગ્રામ 24 કેરેટ નો ભાવ ₹1,88,340 જોવા મળ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ ₹408,380 જોવા મળ્યો છે.
ગઇકાલે અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઇ ઘટાડો ન કરવામાં આવતા વૈવિક શેર બજારોમાં મિશ્ર પ્રતિઘાત જોવા મળ્યો હતો. ભારતીય શેર બજારમાં આજે 630 પોઈન્ટ નો મોટો કડાકો જોવા મળ્યો છે. નિટી પણ 170 પોઈન્ટ ઘટીને 25170 પર જોવા મળી રહી છે. આજે બેંકની 170 પોઈન્ટ 210 પોઇન્ટ ઘટી છે. આજે આઈ.ટી. ઓટો એફએમસીજી માર્કેટના શેરમાં
ઘટાડો નોંધાયા છે. ડોલર સામે રૂપિયો ત્રણ દિવસ મજબુત થયા બાદ આજે ફરી ઘટાડો જોવા મળ્યો હતો. આજે રૂપિયો ડોલર સામે પહેલીવાર 92ની સપાટીની નીચે સરકી ગયો હતો.