AC વાહનોથી દૂર રહો, AC વાહનમાં કોરોનાનું જોખમ વધારે

Spread the love

કોરોનાની મહામારી માં સૌથી વધારે એસી વાહનોમાં રહેનારા લોકો સંક્રમિત વધારે થયા છે ત્યારે ખુલ્લી ઓટોમાં સંક્રમિત ઓછા થયા છે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. બે સંશોધનકર્તા દર્પણ દાસ અને ગુરૂમુર્તિ રામાચંદ્રને પરિવહનના ચાર માધ્યમ ટેક્સી, ઓટો રિક્ષા, બસ અને એર કંડીનશર ટેક્સીનું વિશ્લેષણ કર્યુ છે. રિસર્ચનો વિષય હતો ‘ભારતમાં કોવિડ-19 મહામારી દરમિયાન પરિવહનની અલગ અલગ ગાડીઓમાં જોખમનું વિશ્લેષણ.’
પરિવહનના ચાર માધ્યમોમાં ઓટો રિક્ષા સૌથી વધારે સુરક્ષિત
આ સંશોધનમાં સામે આવ્યુ છે કે, એરકંડીનશર ટેક્સીમાં બેઠેલા કોરોના પોઝિટીવ મુસાફરથી બિમારીની ચપેટમાં આવવાનો 300 ગણો વધારે ખતરો રહે છે.

સંશોધનકર્તાઓનું કહેવુ છે કે, પરિવહનના ચાર વિકલ્પોમાંથી ઓટો સૌથી વધારે સુરક્ષિત છે. તેમણે જણાવ્યુ હતું કે, કંડીનર વગરની ટેક્સીમાં કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના 250 ટકા ઓછી છે. એર કંડીશનર અને એર કંડીશનર વગરની ટેક્સીમાં ખતરાના હિસાબે બંનેના પરિણામ જોતા 75 ટકા ખતરો ઓછો થઈ જાય છે, જ્યારે આ વાહન શૂન્યથી 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલતું જાય.

તેમણે આગળ જણાવ્યુ છે કે, એર કંડીશનર વગરની ટેક્સીમાં ખતરો 86 ટકા જોવા મળ્યો છે. જ્યારે ખુલ્લી બારી ગતિહીન બસમાં ઓટોમાં બેઠેલા ચાર લોકોની સરખામણીએ કોવિડ 19થી સંક્રમિત થવાની 72 ટકા વધારે સઁભાવના રહે છે. શોધકર્તાએ હવાથી ફેલાતા સંક્રામક રોગના Wells-Riley મોડલનો ઉપયોગ કર્યો હતો. આ મોડલનો ઉપયોગ પહેલા ટ્યૂબરક્યુલોસિસ અને મીઝલ્સના ટ્રાંસમિશનને સમજવા માટે કરવામાં આવ્યો હતો. આ મોડલ દ્વારા ટ્રાંસમિશનપર વેંટિલેશનનું અનુમાન લગાવવામાં આવ્યુ હતું. સંશોધનમાં સામે આવ્યુ છે કે, હવામાં સંક્રમિત વાયરસના અંશ હોય છે.

કોરોના સંક્રમણમાં પરિવહનની ભૂમિકા પર સંશોધન
દાસે કહ્યુ હતું કે, કોરોના સંક્રમિત શખ્સથી વાયરલ સંક્રમણના અલગ અલગ દર સમજવાની કોશિશ કરવામાં આવી છે. તેના આધારે અલગ અલગ ગતિવિધિઓ જેવી કે ગીત, વાતચીત કરવી. વાહનનો ઓછો અવાજના કારણે સમજી ગયા છીએ.ઓટોમાં ડ્રાઈવર સહિત પાંચ લોકો એકબીજાની નજીક બેઠા હોય છે, પણ વેંટિેલેશનના કારણે સંક્રમિત થવાની સંભાવના સૌથી ઓછી થાય છે. વધારે વેંટિલેશનના કારણે બેઠેલા 40 લોકોમાંથી બસમાં સંક્રમણની સંભાવના વધારે છે.વાયરસના હવાઈ સ્વભાવના કારણે છ ફૂટના અંતર અને માસ્ક ઉપરાંત વેંટિલેશન ટ્રાંસમિશનની રોકથામમાં મહત્વપૂર્ણ પૈરામીટર માનવામાં આવે છે.
દાસ આગળ જણાવે છે કે, ઓટો રિક્શા તુલનાત્મક રીતે વધારે સુરક્ષિત છે, જો આપે માસ્ક પહેરી રાખ્યુ છે તો. શોધકર્તાએ હિસાબ નથી લગાવ્યો કે, બસની ગતિ વધુ હોવાથી જોખમ કેટલુ ઓછુ થાય છે. પણ એ જરૂર માની શકાય છે કે, સંક્રમણ ઓછુ થવાનું સંભાવના છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે, ડિઝાઈનના કારણે ઓટો રિક્ષામાં જોખમ સમાન રહેવાની સંભાવના છે. પછી તે ફૂલ સ્પીડમાં હોય કે સામાન્ય. આ બંને સંશોધનકર્તા હવે હવાઈ યાત્રા અને રેલ મુસાફરીમાં કેટલુ જોખમ તેના પર સંશોધન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com