GJ-1 AMC એ સપાટો બોલાવીને દસ જેટલી પરમિશન વગર ના વિકમ મોતી ચાલતી શાળાને શીલ મારયા છે રાણીપ વાડજ વિસ્તાર નીઆવેલી દસ સ્કૂલોને સીલ કરવામાં આવી છે.
જો કે આ બીયુ પરમિશન મેળવવા તમામ એકમોને AMC એ બે વખત નોટિસ પણ ફટકારી હતી. ત્યારે તેને લઈને હવે અમદાવાદ એએમસી એસ્ટેટ વિભાગના દ્વારા આવા એકમો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. દસ સ્ફુલો પાસે બીયુ પરમિશન જ ન હોવાથી કાર્યવાહી થઈ રહેલી છે. વર્ષોથી સ્કૂલો આ સ્કૂલો ધમધમી રહી છે. કોર્પોરેશને 10 સ્કૂલના કુલ 259 એકમોને સીલ કર્યા છે.
મોડી રાત્રે AMC દ્વારા બીયુ પરમિશન વગરની સ્કૂલો પર કાર્યવાહી બોલાવવામાં આવી રહી છે.
કઈ સ્કૂલોનો સમાવેશ
ગીતા સ્કુલ,
હિમાંશુ હાયર સેકન્ડરી સ્કુલ,
કિડઝી સ્કુલ
ગણેશ કન્યા સ્કુલ
ન્યુ વિદ્યા વિહાર સ્કુલ
નિમા વિદ્યાલય
નવ સર્જન સ્કુલ
એંજલ સ્કુલ