બનાસ ડેરી ધ્વારા 1 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ : શંકર ચોધરી

Spread the love

ઉતર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવતા દિવસોમાં બનાસ ડેરી દ્વારા ૧ કરોડ વૃક્ષો ઉછેરવા રોપા વાવવાનો સંકલ્પ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેર કર્યા છે. રાજયમાં બનાસકાંઠા જિલ્લો હરીયાળીની દ્રષ્ટિએ પાછળ છે. તેને લીલોછમ્મ બનાવવા ડેરીએ બીડુ ઝડપ્યુ છે. દૂધ મંડળીઓને સાંકળીને ૧ કરોડ વૃક્ષારોપણ માટેના અભિયાનનો પ્રારંભ આવતીકાલે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિનથી કરવામાં આવશે. કુલ ૭૦ થી વધુ જાતના વૃક્ષો ઉછેરવામાં આવશે. પર્યાવરણની રક્ષા માટે વૃક્ષોનું જતન કરવા શંકર ચૌધરીએ લોકોને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com