વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૨૦૨૧ ના રોજ ગાંધીનગર ખાતે પર્યાવરણને અનૂકૂળ ઇલેક્ટ્રીક
વાહનોની ટેક્ષી સર્વિસ શરૂ થઈ રહી છે. ગાંધીનગરના જિલ્લા કલેકટર શ્રી ડો. કુલદીપ આર્યા. આઈ. એ. એસ ની
ઉપસ્થિતિમાં “કેપિટલ ઇવી’’ દ્વારા ૪૦ ઇલેક્ટ્રીક વાહનોનું પ્રસ્થાન કરવામાં આવી નવીન સેવાને જાહેર જર્નંઈાના
ઉપયોગ માટે મૂકવામાં આવી છે.
વાહનો માંથી નિકળ્યાધુમાડા, શહેરોની હવા માં થતું વાયુ પ્રદુષણ, થતાં વાહનોથી ઘોંઘાટ વગેરેથી બચવા માટે
તથા વધતાં જતાં ઈધણના ભાવ સામે યોગ્ય વિકલ્પ તરીકે ઇલેક્ટ્રીક વાહનો ખુબજ ઉપયોગી છે. ઇલેક્ટ્રીક વાહનોનો
ઉપયોગ પર્યાવરણ જાળવણી માટે સમગ્ર વિશ્વમાં આવનારા સમયમાં ખૂબજ મહત્વ પૂર્ણ ભાગ ભજવનાર છે. આ
વાહનોથી કાર્બન નું ઉત્સર્જન ર્થંઈું ન હોવાથી હવા પ્રદુષણ ઘટાડવામાં મહત્વ પૂર્ણ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસે
કેપીટલ ઇવી ની આ પહેલ રાજ્યના પર્યાવરણ બચાવની દીશામાં એક નવું ઉદાહરણ રજૂ કરે છે. યુવા વેપાર
સાહસિકો દ્વારા કેપીટલ ઇવી ના માધ્યમે ગુજર્રાંઈમાં ઇલેક્ટ્રીક કારના આ નવીર્નંઈમ ઉપયોગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ,
ગ્રીન- સ્માર્ટ ટેકનોલોજી ની આ પહેલ રાજ્યના પર્યાવરણ બચાવની દીશામાં એક નવું ઉદાહરણ રજૂ કરે છે.
આ વિચાર ને અમલમાં લાર્વંઈા ગાંધીનગર ઉપસ્થિતિત “કેપિટલ કેબ એન્ડ ટેક્સી સર્વિસીસ પ્રા.લી.”
સ્ટાર્ટઅપ દ્વારા માત્ર ઇલેક્ટ્રીક વાહનો આધારિર્ંઈ કેબ સર્વિસ રજૂ કરી છે. આ કંપની એ ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ
મહિન્દ્રા, એમ. જી વગેરે ઉત્પાદકોના ગાંધીનગરમાં ર્ખાંઈે ૪૦ જેટલા વાહનો અને અલગ થી ચાર્જિંગ સ્ટેશન બનાવી
ને યોજના બદ્ધ આ સેવા શરૂ કરેલ છે. આ કંપની બજારમાં ઉપલબ્ધ અન્ય કેબ સેવા કર્રંઈાં પણ વ્યાજબી દરે ઇકો
ફ્રેન્ડલી કેબ સર્વિસ આપી રહી છે ર્ંઈેઓ દ્વારા કોવિડના કપરા સમયમાં ગાંધીનગર અને અમદાવાદ માં ફરજ બજાર્વંઈા
ડોકટરો નર્સ વગેરે કોવિડ વોરિયર્સ અને કોવિડ દર્દીના પરિવહન માટે ઇલેક્ટ્રીક વાહનોની સેવા છેલ્લા ૧ મહિનાથી
વધુ સમયથી નિશુલ્ક આપવામાં આવેલ છે.
જાહેર જર્નંઈા ની સેવામાં ગાંધીનગર અમદાવાદ શહેરો માં કોઈ વ્યકિ્ર્ંઈને ઇલેક્ટ્રીક કેબ સર્વિસનો
લાભ લેવો હોય ફોન નં- ૮૮૬૬૬ ૫૫૬૬૬,૭૨૦૨૦ ૩૮૦૩૮ પર કેબ બુક કરાવી શકે છે. ર્ંઈથા ગુગલ
પ્લેસ્ટોર માંથી ઈફ એપ્લીકેશન ડાઉનલોડ કરી ઓનલાઇન કેબ બુક કરાવી શકો છો.
અત્યારે સિનિયર સિટીજન ર્ંઈેમજ દિવ્યાંગ લોકો માટે ૫૦% (અડધા) દરે આ સેવા ઉપલબ્ધ રહેશે.