દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોએ સ્વજનો પોતાના ગુમાવ્યા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં જે ઓક્સીજન ખુટી પડ્યો અને ઓક્સીજનના કારણે સ્થિતિ કપટી બની ગઇ હતી. ત્યારે વિકાસની દોટમાં ને દોટમાં એ ભૂલી ગયા કે, આપણો કોક્રીટના જંગલો બનાવી દીધા, ગ્રીનસીટી વૃક્ષોની નગરી, ઝાડવાની નગરી ઓના નામ જે ય્ત્ન-૧૮ ના મોઢે હતા, તે હવે વિકાસ સાથે કોક્રીટના જંગલો બની જતાં, ગરમી પણ વધવવા લાગી છે, ત્યારે કોરોનાની મહામારીમાં ઝાડવા ઓછા થઇ જતા ઓક્સીજનથી પણ માનવજાતને મેળવવો તકલીફ ભર્યો રહ્યો છે. ત્યારે માનવજાતે યઉભા કરેલા કોક્રીટના જંગલો બાદ હવે માનવજાતને ભૂલ સમજાઇ કે વૃક્ષો વાવો, વરસાદ લાવો, સાંસે હો રહી હૈ કમ, ચલો પેડ લગાએ હમ તેવું બ્રહ્મજ્ઞાન થઇ જતાં હવે દરેક વ્યક્તિ વૃક્ષો વાવવા અધીરું બન્યું છે, ત્યારે ય્ત્ન-૧૮ ખાતે અનેક જગ્યાએ વૃક્ષારોપમ કાર્યક્રમ યોજાયા હતા, હવે આ વૃક્ષોની જાણવણી યોગ્ય થાય તે જરૂરી છે.