ગુજરાતમાં વર્ષોથી એક કારણે સાંભળવા મળ્યું છે કે ગુજરાતમાં બે પાર્ટી જ ચાલે અને ત્રીજાે મોરચો ક્યારે સફળ નહીં થાય પણ હવે બિલ્લી પગે અને કાચબાની ગતિએ આમ આદમી પાર્ટી આપ શહેરો ગ્રામ્ય વિસ્તારોમાં સારોએવો પગપેસારો કર્યોછે ત્યારે સુરતમાં કોંગ્રેસને સમ ખાવા જીતી પણ બેઠક નથી મળી અને વિરોધ પક્ષ તરીકે આપ પાર્ટીને સ્થાન મળ્યું છે જે ખરેખર મોટી વાત છે જ્યારે ભાજપમાં ૪૦ વર્ષથી પણ વધારે જૂના કાર્યકરો છે અને યુવાનોનો ટેમ્પો પણ મોટો છે પણ ૨૪ વર્ષથી એકહથું શાસન બાદ ભાજપમાં ઘણા જ કાર્યકરોના કામ ન થયા ઘણા નિષ્ક્રિય થઈ ગયા છે ત્યારે નવા પ્રમુખ વરાયેલા સી.આર.પાટીલ પોતે મજબૂત નેતા તરીકે ઉપસી આવ્યા છે અને તેમણે દરેક મંત્રીને કોબા કમલમ ખાતે દર્દ અઠવાડિયામાં બે દિવસ કાર્યકરો ના પ્રશ્નો સાંભળવા પણ કોરોનાની મહામારી ના કારણે તે પેન્ડિંગ રહી ગયું છે બાકી કાર્યકરો માટે એક્શન મૂડ સારો હતો કાર્યકરોમાં નવો સંસાર ઉભો કરવામાં પાટીલ સફળ રહ્યા હતા તેમાં બેમત નથી ત્યારે હવે ભાજપ બાદ નવા કાર્યકરો જે જાેડાઈ રહ્યા છે તેમાં ટકોરાબંધ હોય તેવા ચુસ્ત કાર્યકરો ભાજપમાં જાેડાઇ રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકરો સાથે જ કાર્યકરો નો રેસીયો ગણીએ તેવા કોલેટી બદલ કાર્યકરો છે ત્યારે ભાજપમાં નિષ્ક્રિયતા નો કારણ ફક્ત અને ફક્ત કાર્યકરો ના કામો થતા ન હોય અને ઉચ્ચ કક્ષાએ સાંભળતું કોઈ ન હોય તે પ્રશ્ન હાલ પેચીદો છે ત્યારે કોરોનાની મહામારી માં ભાજપના ગ્રાફ નીચે ગયો છે તેમાં બે મત નથી ત્યારે ભાજપ દ્વારા સમય પહેલાં પાળ બાંધવાનું શરૂ કરીને અત્યારથી જ કાર્યકરોને બ્લડ ડોનેશન કેમ્પ થી લઈને અનેક કાર્યક્રમો શરૂ કરી દીધા છે પણ જાેઈએ તેવો ઉત્સાહ જાેવાયો નથી
ગુજરાતમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોર્પોરેશન કબજે મોટાભાગની ભાજપે કરી લીધી છે પણ ૨૪ વર્ષ ના શાસનમાં બોર્ડ ડિરેકટરો ચેરમેન જેવી કેટલીક હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં રાજ અધિકારીઓ જ કરે છે ત્યારે ભાજપ અને મજબૂત કરવા હવે બોર્ડ નિગમ ની જગ્યાઓમાં કાર્યકરોને સમાવેશ કરવો પડશે બાકી આમ આદમી પાર્ટી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સાફ-સફાઇ સાથે ઝાડુ મારીને પ્રજાના દિલમાં સ્થાન લઈ રહી છે કોંગ્રેસ પાસે નવા કાર્ય કરો કોઈ ભરતી કરી શકી નથી ભાજપને કોંગ્રેસ કરતા વધારે જે દહેશત છે તે આપની છે ત્યારે હવે બોર્ડ નિગમો અને કાર્યકરોને ક્યાંય સ્થાન મળે અને પ્રજાના કામો થાય સ્વર્ણિમ સંકુલમાં ભીડ દેખાય તો ભાજપ નો ગ્રાફ વધ્યો સમજવાનું