કોરોનાની મહામારી નું ઝાફ સડસડાટ ઊંચે જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સરકારી કચેરીઓના બાબુ એ પોતાની સલામતી ગણવી કે કેમ ન કરવું હોય એટલે ફતવો જાહેર કરીને બે વેક્સિન ના ડોઝ ના લીધા હોય તો તેમના માટે પ્રવેશ નિષેધ, પણ ભાઈ સરકારી અધિકારી અને બાબુ એ આ ડોઝ લીધા છે,ખરા? ત્યારે અમદાવાદની સરકારી કચેરીમાં વેક્સિન નહીં તો એન્ટ્રી, તેઓ ફતવો બહાર પાડતા સરકારી અધિકારી, બાબુઓને જલસા પડી ગયા છે. કોઈ અરજદાર આવે નહીં, અને ગુલ્લી મારીને ફર્યા કરો, સરકારી કચેરીમાં તપાસ કરવામાં આવે તો ઘણા જ અધિકારી તથા વધારે સરકારી બાબુઓએ ડોઝ લીધા નથી તેવું પણ લોકમુખે ચર્ચા નો વિષય બન્યો છે. ત્યારે એક બાબુએ વેક્સિન લીધી જ ન હતી, તો તેમણે જાગવું કે, અને કોરોના થયો જ નથી, એટલે બાબુઓને ચાલે, અરજદારને ભારે જેવો ઘાટ સર્જાયો છે.