સિવિલના ડીન, બનવા ગયા વિન, કોણે મારી પિન, થઇ ગયો સીન?

Spread the love

ભારત દેશ આઝાદ થયો તેના આજે ૭૩ વર્ષ વીતી ગયા હોવા છતાં મોટી ખુરશી માં શોભતા એવા અધિકારી શોભનાબેન શોભા વધારવા ના બદલે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ધજીયા ઉડાવી દીધા હોય તેવું લાગે છે GJ-18  સિવિલના ડિન તરીકે પોતાની ગાડીમાં મોટું બોર્ડ ડીન નું લગાવીને ફરતા અને ઉચ્ચ અધિકારી હોવા છતાં ભારત દેશ આઝાદ થયો ત્યારથી આ પ્રથમવાર સલામી આપતા હોય એવું લાગે છે ત્યારે પ્રોટોકોલ મુજબ જે મહાનુભાવ ધ્વજ વંદન કરીને સલામી આપતા હોય તેમણે સાફો ટોપી માથે પહેરવુંં પડે છે ત્યારે આ મેડમ ને એ જ ખબર નથી દેશના રુલ્સ અને નિયમો તથા પ્રોટોકોલ ન જાણતા હોય તો આ શોભનાબેને સિવિલમાં કેટલું પ્રોટોકોલ જાળવતા હશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ મેયર મહિલા મુખ્યમંત્રી મંત્રી થી લઈને ઉચ્ચ આસને બેસતા અને જેમણે પ્રજાસત્તાક દિનની ઉજવણી હોય ત્યારે માટે શું પહેર્યું છે જરા જુઓ પ્રોટોકોલ તોડીને સલામી આપનારા શોભનાબેન આ પોસ્ટ ઉપર કઈ રીતે પહોંચ્યા તે એક સવાલ છે સિવિલના ડિન પોતે બનવા ગયા વીન કેમેરા એ મારી પિન થઈ ગયો શોભનાબેન નો સીન જેવો ઘાટ સર્જાયો છે બાકી અગાઉ મુખ્યમંત્રી તરીકે મહિલા એવા આનંદીબેન પટેલ ના ફોટા જુઓ મેયર મહિલા હંસાબેન મોદી રીટાબેન પટેલ મહેન્દ્રસિંહ રાણા પ્રવિણ પટેલ હિતેશ મકવાણા તમામને જુઓ તેમણે પણ સાફો પહેરે છે ત્યારે કમસે કમ માથે પહેરું પડે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પટેલ જગદીશ ઠાકોર પર ટોપી પહેરી છે ત્યારે આવી ગંભીર બેદરકારી કેમ ચલાવી લેવાય દેશ ના નિયમો કાયદા અને પ્રાટોકોલ તોડતા હોય અથવા ખબર જ ન હોય તો આ અધિકારીને બેસાડી રાખવા જાેઈએ કે તગેડી મૂકવા જાેઈએ તે પ્રજામાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com