બે દિવસના આઈપીએલ ઓકશનનો પ્રારંભ : મુંબઈ ઈન્ડિયન્સે ઈશાંત કિશનને ૧૫.૨૫ કરોડમાં સૌથી મોંઘો,શ્રેયસ અય્યરને કોલકતા નાઈટ રાઈડર્સ ૧૨.૨૫ કરોડ અને હર્ષલ પટેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૦.૭૫માં ખરીદ્યા

Spread the love

નવી દિલ્હી

બે દિવસના આઈપીએલ ઓકશનનો પ્રારંભ થયો છે. આજે શ્રેયસ અય્યર અને હર્ષલ પટેલને જેકપોટ લાગ્યો છે. શ્રેયસ અય્યર સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. કોલકત્તાએ તેને ૧૨.૨૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે તો હર્ષલ પટેલને પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે.મુંબઈ ઈન્ડિયન્સે ૧૫.૨૫ કરોડમાં સૌથી મોંઘો ઈશાંત કિશનને ખરીદ્યો.ગુજરાત ટાઈટન્સે જેશન રોયને ૨ કરોડ, દેવદત્ત પડીકલને રાજસ્થાન રોયલ્સે ૭.૭૫ કરોડ, ડી.બ્રાવોને ચેન્નઈ સુપર કિંગ્સે ૪.૪૦ કરોડ, નીતીશ રાણાને કોલકત્તા નાઈટ રાઈડર્સે ૮ કરોડ અને વેસ્ટ ઈન્ડીઝના ઓલરાઉન્ડર જેશન હોલ્ડરને લખનૌ સુપર જાયન્ટ્સે ૮.૭૫ કરોડમાં ખરીદ્યો.શિખર ધવનને પંજાબ કિંગ્સે ૮.૨૫ કરોડ, અશ્વિનને રાજસ્થાન રોયલ્સે ૫ કરોડ, પેટ કમીન્સને કોલકતા નાઈટ રાઈડર્સે ૭.૨૫ કરોડ, પંજાબ કિંગ્સે રબાડાને ૯.૨૫ કરોડ, રાજસ્થાન રોયલ્સે ટ્રેન્ટ બોલ્ટને ૮ કરોડમાં ખરીદ્યો .ગુજરાત ટાઈટન્સે જેશન રોયને ૨ કરોડ તો લખનૌ સુપર જાયન્ટ્સ મનીષ પાંડેને ૪.૭ કરોડ, રાજસ્થાન રોયલ્સે હેટમાયરને ૮.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો.કૃણાલ પંડ્યાને લખનૌ સુપર જાયન્ટ્સે ૮.૨૫ કરોડમાં ખરીદ્યો : સનરાઈઝર્સ હૈદ્રાબાદે ખાતુ ખોલાવ્યુઃ ૮.૭૫ કરોડમાં વોશીંગ્ટન સુંદરને ખરીદ્યો.જો કે આજના આઈપીએલ ઓકશનમાં એક દુર્ઘટના બની ગઈ હતી.

હરરાજી કરાવી રહેલા હ્યુઝ એડમીડ્ઝ બેભાન થઈ ઢળી પડતા ફ્રેન્ચાઈઝી માલિકોમાં થોડીવાર દોડધામ મચી ગઈ હતી

અને થોડીવાર હરરાજી અટકાવી દેવામાં આવી હતી. તેઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.મુંબઈએ પહેલી વાર કોઈ ખેલાડી માટે ૧૦ કરોડથી વધુની બોલી લગાવી .હરાજીમાં શિખર ધવનને પંજાબ કિંગ્સે ૮.૨૫ કરોડ, આર. અશ્વિનને રાજસ્થાન રોયલ્સે ૫ કરોડ, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમીન્સને કોલકતા નાઈટ રાઈડર્સે ૭.૨૫ કરોડ, કગીશો રબાડાને પંજાબ કિંગ્સ ઈલેવને ૯.૨૫ કરોડ, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાન રોયલ્સે ૮ કરોડમાં ८ ખરીદ્યો છે.

તો આ ઓકશનમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલ ગુજરાત ટાઈટન્સની ટીમે પણ ખાતુ ખોલાવ્યુ છે. તેણે મોહમ્મદ શમીને ૬.૨૫ કરોડમાં ખરીદી લીધો છે તો ફાફ ડુપ્લેસીસને આરસીબીએ ૭ કરોડ,ડીકોકને લખનૌ સુપર જાયન્ટ્સે ૬.૭૫ કરોડ, ડેવિડ વોર્નરને દિલ્હી કેપીટલ્સે ૬.૨૫ કરોડ, મનીષ પાંડે લખનૌ સુપર જાયન્ટ્સે ૪.૬ કરોડ, હેટમાયરને રાજસ્થાન રોયલ્સે ૮.૫ કરોડ, રોબીન ઉથપ્પાને ચેન્નઈ સુપર કીંગ્સે ૨ કરોડ, ઈંગ્લેન્ડના ફટકાબાજ જેશન રોયને ગુજરાત ટાઈટન્સે ૨ કરોડ, દેવદત્ત પડીકલને રાજસ્થાન રોયલ્સે ૭.૭૫ કરોડ, ડી.બ્રાવોને ચેન્નઈ સુપર કીંગ્સે ૪.૪ કરોડ, કોલકતા નાઈટ રાઈડર્સે નીતીશ રાણાને ૮ કરોડ તો વેસ્ટ ઈન્ડિીઝના ઓલરાઉન્ડર જેશન હોલ્ડરને લખનૌ સુપર જાયન્ટ્સે ૮.૭૫ કરોડમાં અને ટીમ ઈન્ડિયાના ઉભરતા ઓલરાઉન્ડર દિપક હુડ્ડાને ૫.૭૫ કરોડમાં ખરીદી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com