પડુ ,પડુ થતા આ મકાનો હવે રી ડેવલોપમેન્ટ કરાવો, જાનહાનિ થવાનો મોટો ખતરો,

Spread the love

   

  GJ-18 બન્યું ત્યારે ૧ થી ૩૦ સેક્ટર એટલે GJ-18 , ત્યારે હવે ન્યુ ય્ત્ન-૧૮ પણ નવું ઉમેરાયું છે, પહેલા વસ્તી ૨ લાખથી, હવે ૧૬ લાખ ઉપર થઈ ગઈ છે. ત્યારે નવા સમાવિષ્ટ વિસ્તારો પણ વધી ગયા છે. અત્યારે GJ-18નો છેડો ઇન્દિરા બ્રિજ નો ભાટ પાસે અને બીજી બાજુ ખોરજ સુધી આવેલો છે. ત્યારે સેક્ટર ૨૫ જી.આઇ.ડી.સી. દ્વારા આશરે ૪૦ વર્ષથી વધારે સમયથી બનાવેલા આ મકાનનું જર્જ રીત હાલતમાં આવી ગયા છે, પડુ ,પડુ કરતા ના મકાનો ગમે ત્યારે પડે તેવી શક્યતા જાેવાઇ રહી છે. ત્યારે ભાજપના નગરસેવક અંજનાબેન સુરેશ મહેતા, મીનાબેન સોમાભાઈ મકવાણા, બંને નગર સેવકો દ્વારા કમિશનરથી લઈને મેયર ચેરમેનની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં સેક્ટર ૨૫ ખાતે આવેલાGIDC ના મકાનનું રીડેવલપમેન્ટ કરી આપવા જણાવ્યું છે. ત્યારે તંત્રની અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કાને વાત લેતું નથી, ત્યારે આ સંદર્ભે નગરસેવકે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
સેક્ટર ૨૫ જી.આઇ.ડી.સી. દ્વારા બનાવેલા મકાનો બિલકુલ જર્જ રીત હાલતમાં થઈ ગયા છે આજે ૪૦ વર્ષથી વધારે સમય મકાનના થયા હોવાથી ૨૦૦૧ માં આવેલા ભુકંપમાં ઘણા જ મકાનોના પાયાના હચમચાવી દીધા છે. પણ હવે સમય કાઢી શકાય તેમ નથી. ત્યારે હવે મકાનના ૪૦થી વધારે સમય થઈ ગયો હોવાથી હવે આ મકાનો રીડેવલપમેન્ટ કરી આપવા અને આ પ્રશ્નોની ગંભીરતાથી લેવામાં આવે અને પ્રજા નો પ્રશ્ન હોય જેને મહત્વ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે નગરસેવકે જણાવેલ કે બીપી ગમે ત્યારે આ મકાનો ભોયભેગા થઈ જાય તેવી શક્યતા તથા મકાનની પણ થાય તેવી શક્યતા જણાઈ રહી છે જેથી મકાનોને તોડી પાડીને નવેસરથી રીડેવલપમેન્ટ કરી આપવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com