કેવા હોય છે નિર્દયી લોકો.. પોતાની બિમાર પત્નીને પણ જિવતી દફનાવી દેતા હશે…!

Spread the love

નોર્થ ગોવાના બીચોલીમ તાલુકાના નરવેમ ગામમાં એક માણસે પોતાની બીમાર પત્નીને જીવતી દાટી દીધી હતી. તિલ્લારી સિંચાઇ યોજનાના સ્થળે કામ કરતા મજૂરોના હાથમાં આ સ્ત્રીનો મૃતદેહ આવ્યો હતો.

છૂટાછવાયા કામ કરીને પેટ ભરતા એક તુકારામ શેટગાંવકરની પોલીસે આવી ક્રૂરતા અને હત્યા બદલ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તુકારામે તિલ્લારી સિંચાઇ યોજના માટે કેટલાક મજૂરોને રોક્યા હતા.

આ મજૂરો જે સ્થળે કામ કરતા હતા ત્યાં ખોદકામ દરમિયાન બે ત્રણ દિવસ પહેલાં દફનાવાઇ હોય એવી એક સ્ત્રી મળી આવી હતી. મજૂરોએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે તપાસ કરતાં એ મૃતદેહ તુકારામની પત્નીનો હતો.

પોલીસે એને અટકાયતમાં લઇને પૂછપરછ કરતાં એણે ગુનો કબૂલ્યો હતો અને કહ્યું હતું કે પત્નીની માંદગીને લીધે એને આર્થિક તકલીફ ભોગવવી પડતી હતી. એની સારવારનો ખર્ચ મને પરવડતો નહોતો. શક્ય હતું ત્યાં સુધી ખેંચ્યે રાખ્યું. પછી એને જીવતી દફનાવી દીધી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com