ગાંધીનગરના ઘરફોડ ચોરીના-૮ ગુનાઓમાં સંડોવાયેલ બે ઇસમોને વેજલપુરથી ઝડપતી અમદાવાદ કાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપીઓ આકાશસિંહ મોકમસિંહ ચૌહાણ અને

હિરેન ઉર્ફે ભયલુ

અમદાવાદ

ક્રાઇમ બ્રાન્ચની સુચના આધારે અત્રેની શાખાના પો.ઈન્સ. એન.એલ.દેસાઇ તથા સ્કોડના પો.સ.ઈ. એ.પી.જેબલીયા તથા સ્ટાફના માણસો દ્વારા તા.૨૯/૦૪/૨૨ ના રોજ હે.કો. વિજયસિંહ રણજીતસિંહ તથા પો.કો. નાગરાજભાઇ અમકુભાઇને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે વેજલપુર બુટ ભવાની મંદીર પાસેથી આરોપીઓ આકાશસિંહ મોકમસિંહ ચૌહાણ વેજલપુર અમદાવાદ , હિરેન ઉર્ફે ભયલુ સ/ઓ નરોતમભાઇ મકવાણા સરખેજ થી સોનાની ચુની નંગ-૧ તથા સિક્કા નંગ-૫ તથા રોકડ રકમ રુ.૧૫૦૦૦/- તથા લોખંડનો રોડ-૧ તથા ડીસમીસ-૧ જેવા ખાતરીયાના સાધનો તથા સ્વિફ્ટ કાર-૧ મળી કુલ્લે કિ.રૂ. ૫,૧૮,૬૮૯/- ના મુદ્દામાલ સાથે મળી આવતા જે મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન છેલ્લા છએક માસથી આરોપી આકાશસિંહ ના કબ્જાની સ્વિફ્ટ કારમાં ગાંધીનગર ખાતે જઈ તેઓ ચોરીઓ કરવા જતા હતા. આરોપી હિરેન ઉર્ફે ભયલુ તથા તેનો એક મિત્ર ગૌરવ ઉર્ફે ગુલ્લુ ને સાથે રાખી તેની મદદથી આ કબ્જે કરેલ ડીસમીસ તથા લોખંડના રોડ વડે મકાનના તાળાઓ તોડી નાંખતા હતા, તેઓ બંન્ને આવા મકાનમાં ઘુસી ચોરીઓ કરતા હતા, તે વખતે આરોપી આકાશસિંહને તેની આ સ્વીફટ કાર સાથે મકાનની બહાર આ સ્વિફ્ટ કાર સાથે ભાગવા માટે રેડી રહેતો તેમજ આજુબાજુમાં ધ્યાન પણ રાખતો હોવાની કબુલાત આરોપીઓએ કરી હતી.

પુછપરછ દરમ્યાન ગાંધીનગર શહેરના નીચે મુજબના ઘરફોડ ચોરીના ગુનાઓ શોધાયેલ છે.

શોધાયેલ ગુનાઓ

(૧) સેક્ટર-૭ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫૨/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૨) સેક્ટર-૭ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬૩/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૩) સેક્ટર-૭ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬૫/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

(૪) ગઈ તા-૨૨/૪/૨૨ ના રોજ મોડી રાત્રીના ગાંધીનગર સેકટર-૭ ડી ના પ્લોટ નં ૧૨૬૩ ના એક મકાન માં ચોરી કરવાની કોશીશ કરેલ.

(૫) આજથી આશરે અઠવાડીયા પહેલા મોડી રાત્રીના ગાંધીનગર સેકટર-૭ ડી ના પ્લોટ નં ૧૨૩૯ ના એક મકાનમાંથી રુ. ૧૧,૦૦૦/- ની ચોરી કરેલ.

(૬)ગઈતા-૬/૩/૨૨ ના રોજ વહેલી સવારના ગાંધીનગર સેકટર-૪ ડી ના પ્લોટ નં-૯૯૭ ના એક મકાનમાંથી રુ.૫૫,૦૦૦/- ની ચોરી કરેલ.

(૭) આજથી ચારેક મહીના પહેલા મોડી રાત્રીના ગાંધીનગર સેકટર-૪ ડી ના પ્લોટ નં-૯૨૯ ના એક મકાનમાં ચોરી કરેલ.

(૮) ગયા-જુન મહીનામાં મોડી રાત્રીના ગાંધીનગર સેકટર-૬ બી ના પ્લોટ નં-૪૯૬ ના એક મકાનમાં ચોરી કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com