દલિતોને ઘોડા પર ચઢવાના વિરોધ બાદ દલિતની દિકરીએ હાથીની અંબાડી પર સવારી કાઢી- વાંચો-ક્યાં?

Spread the love

દેશમાં હજુપણ ગ્રામ્ય વિસ્તારોમાં મનુવાદી એવા માનસિકતા ધરાવતા એવા તત્વોને કારણે ગ્રામ્યનું નામ પણ બગડતું હોય છે, રાજા, રજવાડા જતા રહ્યા પણ હજુ કુરીવાજાે, માનવજાત પર માનસિકતા હજુ સુધી ગઇ નથી, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં દલિત ઘોડા પર બેસે તો વિરોધ (દર્શાવે, ત્યારે ઘોડાથી ન હોય પણ હાથીની અંબાડી પર સવારી દલિતની દિકરીએ કાઢી હતી, જે ચર્ચાનો વિષય બન્યો હતો.આપણે જે તસ્વીર જઇ રહ્યા છીએ તે આપણને ગૌરવ અપાવે તેવી છે. આ તસ્વીર મનુવાદીઓના ઘમડને હાથીના પગ નીચે કચડી નાખે તેવી છે. જે જાતિવાદી દલિતોના ઘોડા ચઢવા પર રોવા લાગે છે. આ તસ્વીર જાેઇને બળી મરશે. આ તસ્વીર જાતિવાદી ગુડાઓના મો પર તમાચા સમાન છે. જે પોતાની જાતને મોટા ને બીજાને નાના સમજે છે.ગુજરાતની આ તસ્વીરમાં દલિતોના પ્રતિકારની તસ્વીર પ્રસ્તુત કરી છે કે, જાતિવાદી માનસિક્તાની મૂળિયા હલાવી નાખ્યા છે. બાબા સાહેબ આંબેડકરની તસ્વીર હાથણાં લઇ આ દુલ્હન આપણા પૂર્વજાેના સંઘર્ષની યાદ પણ અપાવે છે.
હાથી પર બૈસીને પિતાનું સપનુ કર્યુ પુરું.ગુજરાતના નટુભાઇ પરમારની પોતાના લગ્નમાં ઘોઢી પર ચઢીને વરઘોડો કાઢવા માંગતા હતા. પરંતુ જાતિવાદી તત્વોના લીધે તે ઘોડી ચઢી શક્યા ન હતા. પરંતુ તેમની દિકરી તેમનું આ સપનું સાકાર કરી દિધુ છે. જે જાતિવાદીઓએ નટુ પરમારને ઘોડી પર ના ચઢવા દિધા તેમની દિકરી ભારતીએ પોતાના પિતાનું સપનુ જ ના પુરુ કર્યુ પરંતુ પૂરે દલિત પરિવારને સ્વાભિમાનથી જીવાની રાહ દેખાડી.ગુજરાતના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતી જ્યારે હાથી પર ચઢીને નીકળી તો લોકો જાેતા જ રહી ગયા હતા. બાપ દિકરીએ આ જાેડીએ મનુવાદીઓને એવો જવાબ આપ્યો છે દરેક લોકો આશ્ચર્ય ચકિત છે. વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં જાેઇને ઘોડીને પોતાની જાગીર સમજનાર જાતિવાદી તત્વો શાનમાં જવાબ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com