રખડતા ઢોરોના પ્રશ્ને વાતોના વડા, મનપામાં આખલા ચરી રહ્યા છે? સિક્યુરિટી શું કામ કરે છે?

Spread the love


ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતેથી બધા જ પરિપત્રો,આદેશો,હુકમો, ભલે અહીંથી નીકળે, આખા ગુજરાતને આ દેશનું ચુસ્તપણે પાલન કરાવવામાં મોટી પીપુડી નહીં પણ પીપોડો વગાડે પણ અહીંયાં ગાજરની પણ પીપૂડી વાગે નહીં, ત્યારે ગુજરાતમાં ભાજપ ૨૩ વર્ષથી એકહથ્થુ શાસન કરી રહ્યું છે, તે વિકાસના કારણે છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો નહીં પણ અબજાે રૂપિયા સ્માર્ટ સિટી થકી મનપાને મળે છે, ત્યારે ભારતના વડાપ્રધાન પોતે ગુજરાતનાGJ-18 માટે ખાસ રસ લઇ રહ્યા છે, કેન્દ્રના ગૃહ મંત્રી પણ પોતાની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાની રકમ વિકાસ માટે આપી રહ્યા છે, ત્યારે શહેરમાં વરસાદ મંડળો થી લઈને અનેક નાગરિકો ટેક્સ ભરવા છતાં જાેઈએ તેવી કોઈ સગવડો મળતી નથી, ત્યારે રોડ ,રસ્તા પર રખડતા ઢોરો સામે ફક્તને અને ફક્ત ભારતના વડાપ્રધાન અથવા કેન્દ્રીય ગૃહ મંત્રી, રાષ્ટ્રપતિ આવવાના હોય એટલે તંત્ર દોડતું થઈ જાય, ત્યારે મોદી સાહેબ દર મહિને એક બે આટા મારી જાવ, તંત્રમાં સુધારો આવી જાય છે, અને અમિત ભાઈ તમે પણ મહિનામાં બે આટા આવી જાય, એટલે શહેર ચોખ્ખું, અને રોડ રસ્તા પર ગમે ત્યાં ભટકતા ઢોરો પણ જાેવા નહિ મળે, ત્યારે મનપાના કમિશનર દ્વારા અનેક પરિપત્ર બહાર પાડીને ઢોરોની ઝુંબેશ સામે આકરો દંડ વસૂલવા અને રોડ, રસ્તા પર દેખાશે તો પકડી લેવામાં આવશે, શું આ યુક્તિ કારગત નીવડી છે,ખરા ?કમિશનરશ્રી આપશ્રીના બિલ્ડીંગની નીચે જે ઘાસની લોન છે, તેમાં તબિયતથી આખલા, ગાયો ચરી રહી છે, ત્યારે લાખો રૂપિયાનો પગાર મેળવતી સિક્યુરિટી એજન્સી ની જવાબદારી શું ? ત્યારે GJ-18 મનપામાં અગાઉ ભ્રષ્ટાચારમાં અનેક આખલાઓ ચરી ગયા છે, ત્યારે એ માનવ આખલા હતા, હવે સાચા આખલા વધ્યું, ઘટ્યું ચરવા આવ્યા છે, તો આને કાઢો ? અને સિક્યુરિટી સામે કાર્યવાહી કરાવો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com