છેવાડાનાં માનવી સુધી સરકારની યોજના પહોંચે તે માટે તંત્ર પહેલા કાર્યકરો દોડી રહ્યા છે.

Spread the love

ગુજરાતમાં ૨૩ વર્ષથી એકહથ્થુ શાસન સાથે ભાજપ બેટિંગ કરી રહી છે, ત્યારે આવા લાખો કાર્યકરો પ્રદેશના સુપ્રીમોના એક જ હાંકલથી ગમે તેવા ગામડા કે પછી છેવાડાનું ગામ જ કેમ ન હોય પણ પ્રચાર માધ્યમ તથા સરકારની જે યોજનાઓ, લાભ છે. તેથી વંચિત ન રહી જાય તે માટે અદના કાર્યકરો પ્રચાર કરતા હોય છે, ત્યારે સરકારે સૂત્ર બહાર પાડ્યું છે, કે વંચિતોનો વિકાસ, છેવાડાના માનવી સુધી સરકારની યોજના તંત્ર તો પહોંચાડી નથી શક્યું, પણ કાર્યકરો પહોંચાડે છે,ત્યારે હા, ભાજપમાં પાવરફુલ સુપ્રિમો એવા પ્રદેશ પ્રમુખ આવ્યા છે, જાેવા જઈએ તો CR  પાટીલ, પણ સરકારી ભાષા કામ ન કરતા હોય તેમના સી.આર એટલે ખાનગી રિપોર્ટ લખી નાખે, સી.આર, ત્યારે પ્રજાના પ્રશ્નને ભારે ચિંતા કરતા પ્રદેશ પ્રમુખે હમણાં જ વધુ વરસાદ પડવાથી તમામ કાર્યકરોને વરસાદમાં અસરગ્રસ્તોની વહારે જવા પણ આદેશ કર્યો છે, ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભલે બીજા રાજકીય પક્ષો લાકડાની તલવાર ચલાવવી ને હઈશો,હઇશો પ્રચાર કરતા હોય, પણ ભાજપનો કાર્યકર આજે પણ ગમે તેવા જંગલ વિસ્તાર હોય કે પછાત વિસ્તાર હોય, ભારતના વડાપ્રધાન તથા સરકાર દ્વારા મળતા લાભો અને જે ગરીબોને સરકારી યોજના થી વંચિત ન રહે તે માટે જંગલ જેવા વિસ્તારોમાં પણ પ્રચાર કરતા જાેવા મળે છે. તસવીરમાં દેખાતી વ્યક્તિ પોતે GJ-18 ખાતે ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, અને હાલમાં પોતે બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે, ત્યારે વિધાનસભાની ડેડીયાપાડા સીટ ખાતે પ્રચાર અને સરકારની યોજના પહોંચાડવા આ ભાથી ઘરે-ઘરે વરસાદમાં પણ આ યોજનાઓ જે કેન્દ્ર સરકાર, તથા રાજ્ય સરકારની છે તે પહોંચાડીને પ્રચાર કરી રહ્યા છે. તસવીરમાં જાેતા ૧૯૭૫ની સાલમાં જૂનું જનસંઘ એટલે ભાજપની ગુજરાતમાં માંડ એક થી બે સીટ આવતી હતી, નગરપાલિકા માં ખાતું પણ ખૂલ્યું ન હતું, ત્યારે આજે મોટી લાર્જેસ્ટ પાર્ટી બની તેની દેન આવા અદના કાર્યકરો ના કારણે છે. પોતે ભલે સાધન-સંપન્ન બંગલા, એ.સી માં રહેતા હોય,અને ભલે દ્ગઇૈં કેમ ન હોય, પણ દેશ અને રાજ્ય માટે અને સારું નેતૃત્વ અને સારું વ્યક્તિત્વ માટે સમય ફાળવીને જે પાર્ટીનું આદેશ હોય તેને માથે ચડાવીને દોડતું રહેવાનું, ત્યારે છેવાડાના માનવી અને વિકાસથી વંચિત તો છે, તેમના સુધી આવા કાર્યકરો પહોંચ્યા છે, પોતે ડેપ્યુટી.મેયર (પૂર્વ )રહી ચૂકેલા છતાં તેમના શાસનકાળ ક્યારેય સરકારી વાહન નો ઉપયોગ કરેલ નથી,તથા ક્યારે પગાર ભથ્થુ પણ લીધેલ નથી, જે પગાર ભથ્થું જમા થાય એટલે સરકારી શાળામાં ભણતી દીકરીઓ માટે આ નાણાં આપી દેવાના, ત્યારે ૧૯૭૫માં જે જનસંઘના કાર્યકરો કામ કરતા, તે આજે પણ એવા કાર્યકરો છે, જે પાર્ટી ની સુચના મળતા જંગલમાં પણ મંગલ કરી નાખે તેવા છે, ત્યારે કાર્યકરને પૂછતા તેમણે જણાવ્યું કે, પાર્ટી મહાન છે, પક્ષની સૂચના આદેશ એ અમારા માટે શિરોમાન્ય છે, ક્યારે ગુજરાત ભાજપ પ્રદેશ ના પ્રમુખ સી.આર પાટીલ ૧૫૦ સીટના ટાર્ગેટ સાથે જે હાકલ કરી રહ્યા છે , તે આવા અનેક લાખો કાર્યકરો છે, જે ગમે તેવી પોતાની મોટી પોસ્ટ હોય, પણ સામાન્ય માનવીની જેમ વરસાદમાં છત્રી લઈને,પલળતા, અને ખાટલામાં બેસી ને પણ પ્રચાર કરતા હોય છે, ત્યારે બીજા રાજકીય પક્ષો પ્રચાર જ્યારે ચૂંટણી આવે એટલે લાકડા તલવાર ચલાવીને હોહા અને કાગારોળ મચાવતા હોય છે, ત્યારે અહીંયા પક્ષના કાર્યકરો ઝાડના મૂળિયા મજબૂત કરીને પક્ષની મજબુત કરી રહ્યા છે, એટલે જ કહેવાય છે, કે અડીખમ ગુજરાતના ,અડીખમ કાર્યકર, અડીખમ નેતા, ત્યારે પ્રદેશ પ્રમુખ નું સપનું સાકાર કરવા અને PM ના હાથ મજબૂત કરવા હવે કાર્ય કરો જંગલોથી લઈને છેવાડાના માનવી સુધી જનહિતના પ્રચાર કરી રહ્યા છે. અત્યારે ડેડીયાપાડા ખાતે ૧૮ ઇંચ વરસાદ વરસી ગયો છે, ત્યારે સામાન્ય કાર્યકરની જેમ કામ કરતાં આવા ભાથી નાઝાભાઇ ધાંધર જેઓ GJ-18 ખાતે ભામાશાથી પ્રચલિત છે. બધા સમાજાેને સાથે રાખીને ચાલતા દરેક સમાજમાં તેમના દાનની સરવણી હરહંમેશા વહાવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com