GJ-18 માણસા ખાતે જેણે પણ આ કાર્ય ને ધપાવવા મહેનત કરી છે, અને જે આઈડિયા આપી છે, કે સત સત વંદન છે, ત્યારે જરૂરિયાત હોય તો લઈ જાઓ, વધુ હોય તો દઈ જાઓ, ક્યારે જરૂરિયાત મંદોને કપડા, ચીજ વસ્તુની જરૂરિયાત હોય તો અહીંથી મળી રહે, ક્યારે તસવીરમાં ઘરડાઓ ના ઝભ્ભા લગાવેલા છે, ગરડા ઓ નું પુણ્ય કરીને જશે, પણ યુવાનો હવે કાંઈક, કરો કોઈ ગળે બાંધી ને ગયું નથી, સિકંદર પણ મૂકીને ગયો હતો અને હથેળી ખાલી હતી, ત્યારે કપડા પ્યાલા, બરણીવાળા ને એ જુના કપડા આપીને વાસણ કે કંઈક વસ્તુ લો છો, શું કામ ? કોઈને પહેરવા કામ લાગે તો આ ઝરુખાને આપો, ભારત દેશમાં કરોડો લોકો ભોજન, કપડાં થી વંચિત છે, ત્યારે સરકાર વંચિતોનો વિકાસ કરવા કટિબધ્ધ બની છે, તો આપણે પણ આ નવી સિસ્ટમથી સેવામાં અને જરૂરિયાત મંદ માટે આ એક સહાય અને સેવા જ કહેવાય, આપનારનું હંમેશા ક્યારેય ખૂટતું નથી, દેનારા નો હાથ હંમેશા ઊંચો જ રહેતો હોય છે, આપેલું દીધેલું ક્યારેય ફોગટ ગયું નથી, ક્યારે સરસ સૂત્ર લખ્યું છે કુદરતે તમને આપ્યું છે, તો મૂકી જાઓ, અને જરૂર હોય તો લઈ જાઓ, ત્યારે જેણે પણ આ કાર્ય કરવામાં બુદ્ધિપૂર્વક ઉપયોગ કર્યો છે તે ને સત સત વંદન…