જામનગર સહિત સમગ્ર દેશમાં ડીજીટલ ઉપયોગ વધી જવાના ઘણા ં ફાયદાઓે છે. પરંતુ તેની સાથે સાથે ગેરફાયદા પણ એટલા જ છે. જેમાં કેવાયસી કરાવવાના નામે બેંકના બોગસ અધિકારી તરીકે ફોન કરીને છતે રપિંડી કરવાના અનકે કિસ્સાઓ પોલીસ દફતરે નોંધાય છે. ત્યારે જામનગરમાં વીજ જાેડાણ કપાઈ ગયું હોવાના નામે છતે રપિંડીના પ્રયાનો શહેરના પ્રથમ નાગરિક સાથેનો કિસ્સો જાણવા મળ્યો છે.દેશમાં જુદા-જુદા પ્રકારે સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી કરવાના અનેક ગનુ ાઓ બનતા હોય છે જેમાં અપૂરતી જાણકારી હોવાને કારણે લોકો આવી છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. સરકાર અને પોલીસ વિભાગ દ્વારા આવી છેતરપિંડીથી બચવા માટે સતત જાગૃત્તિ અભિયાન હાથ ધરવામા ં આવે છે તેમ છતા અપૂરતી જાણકારી ધરાવતા લોકો આ માયાજાળમાં ફસાઈ અને ઠગ ટોળકીનો ભોગ બનતા હોય છે. ડીજીટલ ઉપયોગ વધી જતાં આવી છેતરપિંડી અનેકગણી વધી ગઇ છે. તેમાં પણ ખાસ કરીને ઠગ ટોળકી દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવા માટેના અવનવા કારનામા આચરવામાં આવે છે. હાલમાં જ જામનગર શહેરમાં પ્રથમ નાગરિક સાથે પણ આવો જ એક છેતરપિંડી આચરવાના નવતર પ્રયાસ હાથ ધરવામા આવ્યો હતો. પરંતુ જાગતૃતાના કારણે મયેર છેતરપિંડીનો ભોગ બન્યા ન હતાં. આ બનાવની વધુ વિગત મુજબ, જામનગરના પ્રથમ નાગરિકના મોબાઇલમાં આવો મેસેજ આવ્યો હતો.જાે કે, મયે રના ઇલેકટ્રીકના જાેડાણો ચાલુ જ હતાં અને એક પણ બીલ ભરવાનું બાકી ન હોવાથી તેમન પણ આ છેતરપિંડીનો પ્રયાસ હોવાનું જણાતા આ અંગે સતર્કતા દાખવી હતી અને છેતરપિંડીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તેમજ મેયર દ્વારા શહેરીજનો પણ આવી છતે રપિંડીનો ભોગ ન બન તે માટે સાવચેતી રાખવા જણાવ્યું હતું.