22 વર્ષથી અણનમ ખેલાડીની જેમ પોતે દાવ ડિકલેર કરે ત્યારે સાચું? OBC સમાજમાં આજેપણ પુરષોતમ સોલંકીનો સિક્કો વટભેર દોડે છે

Spread the love

image.png

દેશમાં અનેક બાબતોએ ઘણા વ્યક્તિઓ રેકોર્ડ ધરાવતા હોય છે. ત્યારે OBC સમાજના બાહુબલી ગણાતા અને જેમની ગર્જનાથી સરકાર પણ નોંધ લે તેવું વર્ચસ્વ ધરાવતા પુરષોતમ સોલંકી (ઉર્ફ ભાઈ) તરીકેનું તેમનું લેબલ આજે પણ મજબૂત છે. હમણાં 2019 ની વિધાનસભામાં પ્રચારમાં જોર શોરથી ન ઉતર્યા તો પણ સોલંકી નો સિક્કો વટ ભર ચાલ્યો અને ફરી ચૂંટણી જીતીને આવ્યા ત્યારે કોંગ્રેસના દિગ્ગજ એવા શક્તિસિંહ ગોહિલને પણ હારનો સ્વાદ ચાખવો પડયો છે. હા, સ્વભાવે નરમ પણ કામમાં અવ્વલ હોવાથી પ્રજામાં પણ આજે રાજ કરી રહ્યા છે. ત્યારે રમતો થી લઈને રાજકારણમાં પણ રેકોર્ડ બ્રેક થતાં હોય છે. ત્યારે એક કહેવત છે કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. ત્યારે રાજકારણમાં પાસું કઈક અલગ જ હોય છે તે પાસું છે. જેમાં તમે સતત ચૂંટાતા હોય તો તમે પ્રજાનું કામ તડામાર કરી રહ્યા છો, અને મોટામાં મોટો વિકલ્પ તમે જ છો, તેમાં બેમત નથી, અને જો હારી જાવતો ક્યાંક તમો કામમાં ઢીલા પડતાં હોય અને પ્રજાએ હાંકી કાઢ્યા હતા, ત્યારે પુરષોતમ સોલંકી આજે પણ OBC સમાજમાં રાજ કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ તેમની હાંક વાગતી હતી, અને 22 વર્ષથી જે શાસન ભાજપનું એક હથ્થું ચાલુ રહ્યું છે, તેમાં થોડી સીટો જીતાડવા અને OBC સમાજમાં વર્ચસ્વ ઝકડી રાખવામા સોલંકીનો ખુબજ મોટો ફાળો રહ્યો છે.

        ભાજપના 22 વર્ષના એકહથ્થા શાસનમાં દસમી વિધાનસભા 1998થી સતત MLA તરીકે ચૂંટાતા આવે છે. MLA તરીકે ૨૨ વર્ષ પૂર્ણ થયેલ છે. ત્યારે મોટાભાગે મંત્રી પદે રહી ચૂકેલા પુરષોતમ સોલંકીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણીના મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું છે. ફક્ત આનંદીબેન પટેલ મુખ્યમંત્રી  આરૂઢ થયા બાદ છ મહિના બાદ પુરષોતમ સોલંકી નો સમાવેશ કરાયો હતો. ત્યારે મોટાભાગના મંત્રીઓ નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ત્યારે ભાઈ સાથે હરહંમેશા લક્ષ્મણની જેમ સાથે રહેલા હીરાભાઈ સોલંકી આ વખતે થોડા મતથી પાછળ રહેતા નાનાભાઈની એન્ટ્રીમાં ખાંચરો પડ્યો છે. બાકી પ્રજાના કામોમાં પણ તળ અને ફળ થાય તેમાં બેમત નથી.

        અગાઉ ભાઈ મુંબઈમાં 1992માં નગરસેવક હતા. ત્યારબાદ ગુજરાતમાં આવીને ભાવનગર લોકસભા બેઠક પરથી અપક્ષતરીકે 7771ના તફાવતથી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ એવા રાજેન્દ્રસિંહ રાણા સામે પરાજીત થયા હતા. એ પછી ભાજપમાં એન્ટ્રી લેતા અને પછી હરહંમેશા જીતની સિટનો દબદબો જાળવી રાખયો છે, ત્યારે નાદુસ્ત તબિયતને કારણે પોતે ઓફિસે ન આવી  શકતા સ્ટાફ આજે પણ મતદારોને એ જ રુઆબ થી કામ કરી રહ્યો છે. ભલામણ પત્રોમાં અને ગ્રાન્ટો વાપરવાની, વિકાશના કામોમાં PA,PS પોતે સહી નિવાસસ્થાને જઈને લઈને પ્રજાના કામો આગળ ધપાવતા જાય છે, ત્યારે પુરષોતમ સોલંકી જોવા જઈએ નો ક્રિકેટમાં જેમ અણનમ ખેલાડી આઉટ ન થાય અને દાવ પોતે ડિકલેર કરી દે તેવું છે. પણ હા, ભાઈએ ચોક્કસ રેકોર્ડ બનાવી લીધો છે. હવે પછી આ રેકોર્ડની પરંપરા કોઈ તોડે એવું લાગતું નથી.

બોક્સ

પુરષોતમ સોલંકી, તથા હિરાભાઈ સોલંકી બંને વિધાનસભામાં 20 વર્ષ સતત સાથે રહ્યા, ત્યારે નજીવા મતથી 2019માં હીરા સોલંકી હારતા ભાઈ ફક્ત જીત્યા હતા.

રમણલાલ વોરા, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, સુરેશચંદ્ર મહેતા, આનંદીબેન પટેલની મંત્રી મંડળમાં પુરષોતમ સોલંકી મંત્રીપદે રહી ચૂક્યા છે. અને હાલમાં રૂપાણીની સરકારમાં મધ્સધ્યોગ

પુરષોતમ સોલંકીની તબિયત નાદુસ્ત રહેતા આજે પણ પ્રજાના કામનો ધમધમાટ ચાલુ જ છે, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને ચા-પાણીથી લઈને જમવા સુધીની સુવિધા આજે પણ ભાઈના PA ગોહિલ કરી આપે છે.

OBC સમાજમાં આજેપણ ભાઇનો સિક્કો અકબંધ છે. ત્યારે કોંગ્રેસનાં દિગ્ગજ એવા શક્તિસિંહ ગોહિલને ભાઈ સામે ચૂંટણી લડવી અને ત્યારે પણ દિગ્ગજનેતા શક્તિસિંહને હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com