GJ-18 મનપા દ્વારા નવા કન્સેપ્ટ સાથે નવા ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે, પહેલા પેટીઓ મૂકવામાં આવી હતી, બાદમાં ઢોરો પેટીઓને ઉંધી કરીને કચરો ખાતા હતા, જેથી કચરો રોડ રસ્તા પર ઠલવાતો હતો, જેથી નવી આઈડિયા સાથે અંડર ગ્રાઉન્ડ કચરા માટે નવા ડસ્ટબીન બનાવવામાં આવ્યા તેઓ આ આઈડિયા ઢોરોએ જાણીને ઢાંકણું કઈ રીતે ખોલાય ,તે ખોલીને કચરો ફેફોળી રહી છે, ત્યારે આધુનિક યુગમાં માનવ બાદ જાનવરો પણ કોમ્પ્યુટર યુગમાં હવે આગળ નીકળ્યા છે.