સરકારી દીવાલો પર રાજકીય ચિત્રામણ થી પ્રજા પરેશાન, પણ કોઈ રાજકીય પાર્ટી બોલવા તૈયાર નહીં, ત્યારે દિવાલ પર આંકડા મારેલા છે કે આટલી દીવાલો અમે ચીતરી નાખી, ત્યારે જે નિયમો, કરાવો, પરિપત્રો, અને જે કાયદાઓ છે, તે આ બધું જાેતા કાગળ ઉપર હોય તેવું લાગે છે, તારે હમ નહીં સુધરેંગે ની જેમ, દેશ બદલ રહા હૈ, આ બધા સૂત્રો જાેઈએ તો હજુ પણ ડિજિટલ યુગ ની વાત કરતા હોય એ અને આ હજુ ચિત્રમણ કયા યુગના અને કઈ સાલના છે, તો વિકાસ શું લુમ થયો ? હજુ પણ દીવાલો ચિત્રાવાનું ચાલુ જ છે,