Spread the love

ગરમી સૌને લાગે છે, માનવજાત તો ગરમીથી બચવા એ.સી.માં બેસી જાશે, તો આ લોકો ક્યાં જાય ? ત્યારે શ્વાન કાદવ- કિચડથી ભરેલ પાણી માં ઠંડક મેળવી રહ્યું છે, ત્યારે એ કુદરતે બધાની પ્રકૃતિ અલગ અલગ બનાવી છે, માનવજાત બીમાર પડે, વાગે તો ડોક્ટર પાસે જાય, પણ આ દેશીને કોણ લઈ જાય, પાલતુને લઈ જાય, ત્યારે આ દેશીને વાગે એટલે જીભ તેની અડધાને એટલે રૂઝ આવી જાય, ત્યારે કુદરતની પણ કળા જ છે, આજે લોકો પરદેશી કુતરા પાડી રહ્યા છે, અને મા બાપને ક્યારે કેમ છો, પૂછ્યું ન હોય, અને બધું આમનું ઘોળૂ પડતું હોય છે, ક્યારે ખાવા પીવામાં પણ મોંઘા દાઢ પરદેશી કુતરા કરતા આપણા દેશી શું ખોટા ? રોટલો રોટલી જે આપે એ પૂંછડી પર પટાવીને ખાઈ લે, અને ઓળખી પણ લે, ત્યારે વિદેશી નહીં દેશી ને પ્રેમ કરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com