મનપાની મંજૂરી વગર પથિકાશ્રમ સંચાલક દ્વારા પેપર બ્લોક, બેસવાના બાંકડા, ઉખાડી દીધા

Spread the love


રાજ્યમાં GJ-18 નો પૂરપાવેગે વિકાસ થયો છે, ત્યારે સ્માર્ટ સિટી અને મહાનગરપાલિકાના વિકાસ માટે અબજાે રૂપિયાની ગ્રાન્ટો કેન્દ્ર સરકાર ફાળવી રહી છે, ત્યારે મનપા દ્વારા પતીકા ખાતે ચાલવાની ફૂટપાથ, નગરસેવકો દ્વારા બેસવાના બાંકડા થી લઈને અનેક સુશોભીત અનેક વિકાસ કરેલ, ત્યારે પાટનગર યોજના અને મા. મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને નવી શરતે પથિકાશ્રમ આપવામાં આવ્યું, પથિકાશ્રમ ના સંચાલકે આડેધડ બાંધકામ અને જે આવન જાવાના રસ્તા પર જે મહાનગરપાલિકા દ્વારા ફૂટપાથ બનાવવામાં આવી હતી, તે ઉખાડી નાખી છે, નગર સેવકોના બાંકડાઓનો કુરદો બોલાવી દીધો છે, ક્યારે લાખો રૂપિયા ખર્ચ કરીને મનપા દ્વારા જે ફૂટપાથ બનાવવામાં આવી તે ઉખાડવાની મંજૂરી લીધી હતી કે કેમ ? સરકારને લાખો રૂપિયાનું નુકસાન થયું તેની જવાબદારી કોની ? ત્યારે આ પ્રશ્નને રજૂઆત થતા જાગીને પથિકાશ્રમ ને નોટિસ પાઠવી હોવાનું સૂત્રો જણાવે છે.પ્રાંત સૂત્રોના જણાવ્યા મુજબ મા.મ.વિભાગ અને પાટનગર યોજના વિભાગે અધિકાશ્રમ ચલાવવા માટે નવો કોન્ટ્રાક્ટ આપેલ, ત્યારે કોન્ટ્રાક્ટ જેમને મળ્યો છે તે સંસ્થાએ તો પાની ફૂટપાથો, બેસવાના બાંકડા તોડીને ઉખાડી નાખતા મનપા દ્વારા GPMC એક્ટ કલમ ૨૫૩/૨૬૦(૧) વિરુદ્ધ રજા ચિઠ્ઠી મેળવ્યા સિવાય/ મંજૂરીથી વિરુદ્ધ/ મંજૂરી રદ થયા હોવા છતાં બાંધકામ કરતાં નોટિસ પાઠવીને દસ દિવસમાં ખુલાસો માંગ્યો છે. ક્યારેય વિષય મુજબ મનપાની વગર પરવાનગી એ ચાલુ કરેલ બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ કરીને GPMC એકટની કલમ ૨૫૩ મુજબ પર્વતમાન બાંધકામ પેટા નિયમોને સુરાંગત આયોજન રજુ કરી બાંધકામ પરવાનગી મેળવવી જરૂરી છે. ત્યારે આ સંદર્ભે મનપા દ્વારા સંતોષકારક જવાબ આપવા અને પૂરતા પુરાવા રજૂ કરવા મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com