ગુજરાતમાં એક હથ્થુ શાસન બાવીસ વર્ષથી ભાજપ ની ધુરા સંભાળી રહ્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની જે પકડ હતી તે હવે મંત્રીઓમાં રહી નથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે સૌ ધારાસભ્યો અને મંત્રીઓને સૂચના આપી હતી કે દરેક મંત્રીઓએ અચૂક ચારથી પાંચ દિવસ સચિવાલયમાં હાજર રહીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવી ત્યાર બાદ આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યાં સુધી બરાબર તું પણ પાછળથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પણ પકડ અધિકારીઓ ઉપર અને તંત્ર ઉપર ડી રહેતા તેમના સ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તારૂઢ થયા હતા ત્યારે વિજય રૂપ પણી પોતે મુખ્યમંત્રી હોય એટલે જવાબદારી સમજીએ તો દિલ્હી થી લઇ અનેક કાર્યક્રમોમાં હાજરી આપતા હોવાથી સમજી શકાય કે સચિવાલયમાં સમય ન ફાળવી શકે ત્યારે બીજી લોકસભાની ચૂંટણી બાદ ફરી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનતા ગૃહમંત્રી અમીત શાહે પદ ગ્રહણ કર્યા બાદ ગાંધીનગર આવ્યા ત્યારે મિટિંગમાં તમામ મંત્રીઓને ચારથી પાંચ દિવસ હાજર રહેવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપ વા કડક સૂચના આપી હતી ત્યારે આ સૂચના નું સુરસુરિયું સમજવું કે બહેરા કાને અનેક મંત્રીઓ ના કાનમાંથી કાઢી નાખ્યું હોય તેમ એક ડઝનથી વધારે મંત્રીઓ સચિવાલયમાં ફક્ત અને ફક્ત કેબિનેટ બેઠક હોય ત્યારે જ હાજર રહેતા હોય છે અને કેબિનેટ પ ત્યા બાદ નો દસ ગ્યારા થઈ જતા અરજદારો પરેશાન થઈ ગયા છે ત્યારે પ્રજાના કામો ન થતા આખરે ભાજપનો ગ્રાફ પ્રજામાં સડસડાટ નીચે જઇ રહ્યો છે હા એવું નથી કે બધા જ મંત્રીઓ હાજર નથી રહેતા જે હાજર રહે છે તેમાં ઇશ્વરભાઇ પરમાર, આર.સી.ફળદુ, હકુભા જાડેજા, જયદ્રથસિંહ પરમાર, કૌશિક પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા પ તાની રીતે સમય ફાળવી પ્રજાના કામો કરી રહ્યા છે ત્યારે સૌથી પ્રથમ ક્રમાંકે જેનું નામ બોલાય છે તે કેબિનેટ મંત્રીઓ માટે બ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ આવે છે. રાજય કક્ષામાં પ્રથમ ક્રમાંકે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા આવે છે ૨૦૧૯ ની વિદાય લઈ રહી છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના કાર્યો પ્રજાના પ્રશ્નોને વાચા આપવી સમય ફાળવવો તે તમામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચનાનું ચુસ્તપ ણે પાલન કરનારા મંત્રી બન્યા છે ત્યારે ૨૦૧૯ના આ બંને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રથમ ક્રમાંક ના ચેમ્પિયન ઓ છે હવે ૨૦૨૦ ની નવી સાલ માં પ્રજાના કામો ને વાચા આપવા તથા રોજ-બ-રોજ ૨૦ થી ૪૦૦ અરજદારોને સાંભળી તેમના પ્રશ્નોનું સોલ્યુશન લાવી રહ્યા છે ત્યારે ગૃહ મંત્રી તરીકે સુપરપાવર બનેલા પ્રદિપ સિંહ જાડેજા ના સમયમાં હષ્ઠિ મુદ્દે અમદાવાદમાં થયેલી બબાલ ને એક જ દિવસમાં અને ગણતરીના ક્લાકોમાં શાંતિ સ્થાપી દેનારા ગૃહ મંત્રી છે.
૨૦૧૯ ની આજે વિદાય લઈ રહી છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ચેમ્પિયન હતા અને ગૃહમંત્રી રાજયકક્ષાના ચેમ્પિયન બન્યા છે ત્યારે આવનારી ૨૦૨૦ માં આ બે મંત્રીઓ ચેમ્પિયન રહેશે તેમાં બેમત નથી વડાપ્રધાન તથા ગૃહમંત્રી ની સૂચનાનું ચુસ્તપણે પ લિન કરનારા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર આ આ મંત્રીઓની ચકાસણી કરવામાં આવે તો જે અરજદારો પ્રવેશ સચિવાલયમાં કરે ત્યારે તેમને પાસ કઢાવવો પડે છે ગુજરાતના ઠેકઠેકાણેથી આવતા અરજદારો ક્યા મંત્રીને મળવા માંગે છે તથા અરજદારનું નામ સરનામું ફોન નંબર પણ નોંધવામાં આવે છે ત્યારે સૌથી વધારે અરજદારો મળવા માટે જે મંત્રીઓના નામ લખાવે છે તે મંત્રીઓમાં કેબિનેટમાં સર્વ પ્રથમ ક્રમાંકે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન ૫ ટેલનું નામ આવે છે અને રાજ્ય કક્ષામાં પ્રથમ ક્રમાંકે સચિવાલય, માં હાજરી અને અરજદારો મળવા આવતા હોય તો તે પ્રદિપસિંહ જાડેજા નું નામ આવે છે ૨૦૧૯ ના આ બંને પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર આ પ્રજા સેતુ સમાન ચેમ્પિયન બન્યા છે ત્યારે વર્ષના છેલ્લા દિવસે ૨૦૧૯ ના ચેમ્પિ યન બાદ ૨૦૨૦ માં પણ આ ચેમ્પિયનશિપ અકબંધ રહે તેવી શક્યતા છે.