ગુજરાતમાં ૨૨ વર્ષથી એક હથ્થુ શાસન ભોગવી રહેલી ભાજપ છે. ત્યારે ભ્રષ્ટાચારને નાથવા લાખો નર્દી પણ કરોડોની સામગ્રી ખરીદવામાં આવતી હોવા છતી નો સામગ્રીનો પત્ત રેતી માફિયાઓ સામે મુઠ્ઠી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સરકારી બાબુઓને રજા હોય ત્યારે રેતી માફિયાઓ સવારના પાંચ વાગ્યાથી બંધને ૬ સાંજ સુધી રેતી ઉલેચી રહ્યા છે. ત્યારે તંત્રની રેલમછેલ ગણવી કે લાલ જાજમ તે સમજતું નથી ત્યારે સરકાર દ્વારા ફાળવાયેલા બ્લોક્સની અને જાહેરાતો કરવા છતાં રેતી માફિયાઓ મફતમાં રેતીના પટમાં રખના દિવસોમાં લાખોની ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે તસવીર શાહેપ વર બ્રિજ ગાંધીનગર થી લેવામાં અાવી છે. આ બ્રિજ ઉપરથી વિડિયો તથા રોયે પ ડિતા બેફામ રેતી માફિયાઓ ૨ થી ૨૫ ટ્રેક્ટર લઈને રેતી ઉલેચી રહ્યા છે ત્યારે સરકારી બાબુઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સેટીંગ ગ્રેટ કેમ ગણો કે મિલીભગતથી રેતી માફિયાઓ અને ઉચ્ચ બાપુની સમાઈ હોય તેવું સ્પષ્ટ dહેર થતી ચોરી કારણે દેખાઈ આવે છે. લુંટો ભાઈ લુંટો, આપ અને કરો રજાના દિવસોમાં ચોરી તેમ તંત્ર રીના દિવસોમાં ચોરીનો ટેકો આપી દીધો હોય તેમ ચાલુ દિવસો આવે ત્યાં સુધી રેતી માફિયાસ્ત કરી દેતા હોય છે ત્યારે રેતી માફિયાઓ બેફામ થતાં તેમની લગામ કસવા સરકાર દ્વારા લાખોની કિંમતના ડોન ખરીદવામાં આવ્યા હતા અને કલેકટર થી લઈને પ સ્ટર શાસ્ત્રીની બૈરી ખાતે જાહેરમાં આ ડોન સાબરમતી. નદીમાં આવતા જોવાશે અને તેનું મોનિટરિંગ પણ પીડીપીયુ પાસે આવેલી ભૂસ્તરે કગેરી અને ગાંધીનગરથી કરવામાં આવશે તો આ મોનીટરીંગ કયાં ગયું ત્યારે લાખોના ખરીદાયેલા ડોન પસ્નીમાં ગયા કે શું રેતી માફિયાઓ ને સીધા ઢોર કરવા તંત્રે લાખોની કિંમતના ફોન ખરીદવા સરકાર પાસે ફરજ કરતા તુરંત જ મંજૂરી આપ “લ અને લાખોના ડોન ખરીદ્યા બાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન પીડીપીયુ કોલેજ પાસે આવેલી ભૂસ્તર કચેરી થી કરાયું હતું ત્યારે હવે બેફામ રેતી માફિયાઓ બનતા. હવે તંત્ર કયારે જાગશે કરોડની કિંમતની ની ચોરી કરના બ્લોકમાં ટેન્ડર લાગેલો ને શું કામ આવવાનું ત્યારે તંત્ર અને રેત માફિયાઓની મિલીભગતથી રજીના દિવસોમાં પૂરપાટે વેગે ચોરી થતી હોવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે અને એક દિવસમાં લાખો ના ડીન નો કમો ચુક્વવામાં આવે તો હોવાનું પણ સૂત્રો જણાવે છે.