GJ-18 PDPU રોડ પર લક્ઝરી બસે પોલીસની ગાડીને ટક્કર મારી, ગાડીને ત્રણ લાખનું નુકશાન

Spread the love

GJ-18 નું ઇન્ફોસિટી પો. સ્ટેશન એ સરદર્દ સમાન અને રોજબરોજ બે પ્રશ્નોનું નિરાકરણ કરે ત્યાં ૫ ઉભા હોય, ત્યારે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનનો વ્યાપ વિસ્તાર પણ વધુ છે, ઈન્ફોસિટીના પી.આઇ. હાજર થયા અત્યારથી તેમની સુંદર કામગીરી રહી છે, ત્યારે PDPU રોડ પાસે આવેલા GIDM ખાતે વિઝીટ કરીને પી.આઇ. ફ.ય્. રાઠોડ, તથા તેમના રાઇટર રતનસિંહ ભરત ફરી રહ્યા હતા, ત્યારે લક્ઝરી ચાલકે ટક્કર મારતા બાલ બાલ બચ્ચા હતા, ત્યારે રાઇટરની નાની મોટી ઈજા થઈ હતી,પ્રાપ્ત વિગતો અનુસાર ઁડ્ઢઁેં કોલેજના સામેના રોડ ઉપર આજે બપોરના સમયે ઈન્ફોસિટી વન બોલેરો ગાડીને પાછળથી લકઝરી બસના ચાલકે પૂરપાટ ઝડપે પોતાની બસ હંકારીને જાેરદાર ટક્કર મારતાં બોલેરો ગાડી ફંગોળાઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ તેમજ તેમના રાઈટર અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે.
ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ પાછળ વચ્ચેની સીટમાં બેઠા હતા, ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી જી રાઠોડ રાયસણ પીડીપીયુ કોલેજની પાછળ આવેલ જીઆઈડીએમ ખાતે બપોરના સમયે વિઝિટ અર્થે ગયા હતા. જ્યાં વિઝિટ પૂર્ણ કર્યા પછી ઈન્ફોસિટી વન બોલેરો ગાડીમાં બેસીને પરત પોલીસ મથકે જવા રવાના થયા હતા. એ વખતે ડ્રાઇવર ભરતસિંહ અમરસિંહ રાણા ગાડી ચલાવી રહ્યા હતા. અને રાઈટર રતનસિંહ ડ્રાઇવર તેમની બાજુમાં બેઠા હતા. જ્યારે પીઆઈ વી જી રાઠોડ પાછળ વચ્ચેની સીટમાં બેઠા હતા.લકઝરી બસના ચાલકે ઈન્ફો વન ગાડીને પાછળથી ટક્કર મારી, અને પી.ડી.પી.યુ કોલેજના ગેટની સામે રોડ ઉપર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી લકઝરી બસના ચાલકે ઈન્ફો વન ગાડીને પાછળના ભાગેથી ટક્કર મારી હતી. જેથી કરીને ઈન્ફો વન ગાડી ફંગોળાઈ ગઈ હતી. જાે કે ડ્રાઇવર ભરતસિંહે સમયચૂકતા વાપરીને ગાડી પર કંટ્રોલ કરીને રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી.ઈન્ફો વન ગાડીને ૩ લાખનું નુકસાન થયું, આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પીઆઈ રાઠોડ તેમજ રાઇટર રતનસિંહ ઘનશ્યામસિંહને શરીરે સામાન્ય ઈજાઓ થવા પામી હતી. અને ઈન્ફો વન ગાડીને ૩ લાખનું નુકસાન થયું હતું. જાે કે સદનસીબે પીઆઈ અને તેમના સ્ટાફનો આબાદ બચાવ થયો હતો. બાદમાં પીઆઈ રાઠોડ અને રાઇટરને ખાનગી વાહનમાં હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે લકઝરી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઇન્ફોસિટી ખાતે V.G. રાઠોડ PI તરીકે આવ્યા બાદ અનેક સહાયનીય કામગીરી થઈ છે, ચેઇન સ્નેકર, રિક્ષામાં લુટતી ગેંગ થી લઈને એક દવાખાનાના ડોક્ટરે દર્દી પાસેથી મોટું બીલ ઉઘરાવેલ તો પોતે નાણાં બિલના ચૂકવવા તૈયાર થઈ ગયા હતા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com