સામાન્ય સભા પહેલાં સંકલનની બેઠક, પક્ષના જ વિભીષણો કડાકૂટ ન કરે તે પહેલાં પાળ,

Spread the love


ગુજરાતનું કહેવાતું પાટનગર ખાતે મહાનગર પાલીકા હાલ શહેરનો વહીવટ કરે છે, ત્યારે ભાજપમાંથી ૪૧ જેટલા સભ્યો અને કોંગ્રેસમાંથી ૨, આમ આદમી પાર્ટીમાંથઈ ૧ ચૂંટાયા છે, સ્પષ્ટ બહુમતી હોવાથી ભાજપને કોઇ ટેન્શન નથી, પણ ભાજપમાંથી ચૂંટાયેલા પક્ષના વિભીષણોની ચીંતા વધારે છે, ત્યારે આજરોજ GJ-18 ખાતે આવેલા રાયસણ સ્થિત ભૈરવનાથ પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસમાં તમામ નગરસેવકોની સંકલનની બેઠક ચાલી રહી છે, ત્યારે આવતી કાલે સામાન્ય સભા હોવાથીકોઇ લમણાઝીક ના કરે એટલે જે હોય તે અહીંયા કહો, વિરોધ પક્ષ એવા કોંગ્રેસ, આમ આદમી પાર્ટીને મોકો ન આપો નહીંતર મારશે ચોક્કો…
GJ-18 મનપાની સામાન્ય સભા આવતી કાલે યોજાઇ રહી છે, ત્યારે પક્ષના ૪૧ નગરસેવકો ચૂંટાયા છે, હમણાં વિકાસના કામો અને સ્ટેન્ડીંગ કમીટીમાં અનેક કામોને અગ્રતા આપ્યા બાદ હજી ઘણા લોકોની મનની મનમાં રહી ગઇ હોવાથી સામાન્ય સભામાં કોઇ વિરોધપક્ષને બળ ન મળે તે હેતુસર અત્યારથી સમય પહેલાં પાળ હોય તેમ સંકલનની બેઠક કરીને અત્યારથી ચૂપ રહેલા બેઠક બોલાવી છે. ત્યારે નગરસેવકમાંથી કોઇપણ નગરસેવક ગમે તેવા રાડા પાડે, ધબાધબી બોલાવે, પણ અહીંયા ભૈરવનાથ પાર્ટી પ્લોટમાં એન્ટ્રી થાય એટલે હોમ શાંતિ શાંતિ થઇને જ બહાર નીકળે, ત્યારે સંકલનની બેઠક કરીે સામાન્ય સભા સામાન્ય રહે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપના ૪૧ સભ્યો સામે, ૨ કોંગ્રેસ, ૧ આમ આદમી પાર્ટીના છે, જાેવા જઇએ તો શાસકપક્ષ,અને વિપક્ષ પણ પોતે જ હોય તેવું પ્રતિતિ થાય છે, ત્યારે મનપામાં ચૂંટાયેલા સભ્યોમાંથીત્રણથી ચાર માથા ફોડે તેવા છે, ત્યારે શાંત રાખવા સંકલન જરૂરી
GJ-18 મનપાનું ૧ વર્ષ પૂર્ણ થવા આવ્યું છે,ત્યારે બીજી ટર્મમાં ઘણાજ નગરસેવક મેયર, ડે.મેયર, ચેરમેન બનવાના સપના જાેઇ રહ્યા છે,ત્યારે હાલ ઉકળતો ચરું શાંત છે, કારણ કે કોરી સ્લેટ રાખવામાં મજા છે, બાકી વિરોધ વંટોળમાં ફેંકાઇ ન જવા તેવી ભીતી પણ સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com