GJ-18 ખાતે ભેરુજીના બાટા ભાવે ૭૯ રૂપિયામાં અનલિમિટેડ ભાજીપાંઉ,

Spread the love


ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે તમારી પાસે પાકું સરનામું અને માહિતી હોય તો તમને કોઈ છેતરી ન જાય, ત્યારે GJ-18ખાતે હમણાં એક વર્ષ પહેલા જય ભવાની હોટલ નાં ભાણા વિશે લખેલ ,જે સ્વાદ રશિયાઓ એકવાર એન્ટ્રી માર્યા બાદ જય ભવાની માં જમવા વાળાની સંખ્યા તોતિંગ વધી છે. ત્યારે GJ-18 ખાતે વ્યાજબી ભાવે ભેરુજીના ભાજીપાવ ફક્ત ૭૯ રૂપિયામાં અનલિમિટેડ શરૂ કરતાં સ્વાદ રસિકો અને રશિયાઓ માટે આવનારા દિવસોમાં ભેરુજી લોકોના ભેરુ બનશે, ત્યારે ફક્ત અને ફક્ત ૭૯ રૂપિયામાં ભલે એક ડિશ ઉપર ૧૦ રૂપિયા જ કેમ ન મળે ? પણ માર્કેટ જમાવવું છે ,ત્યારે મોટી હોટલ, રેસ્ટોરેન્ટમાં જાઓ એટલે સીધા જ ૩૦૦- ૪૦૦ રૂપિયાનું બિલ ય્જી્‌ સાથે આવી જાય ,ત્યારે અગાઉ પણ જય ભવાની હોટલ વિશે લખેલ જે આજે લોકોની આગવી બની છે, ત્યારે રોજ સાંજે છ વાગ્યે શરૂઆત થતી સેક્ટર ૨૧ ખાતે આવેલ ભેરુજીના ભાજીપાવ અને તે પણ બાટાભાવે.
૭૯ રૂપિયામાં અનલિમિટેડ વેચતા ,સ્વાદમાં પણ શ્રેષ્ઠ અને કામમાં બેસ્ટ, તેને બનાવનાર આકાશ પોતે ગ્રાહકોને ખેંચવા તથા જે જમવાનું રોજબરોજ ભાવ લે છે, તે ગુજરાતી ભોજન કરતા પણ સસ્તુ અને શુદ્ધ વેચતા ભેરુજી ભાજીપાઉં નો ટેસ્ટ કરો, પછી બેસ્ટ થઈને ટેસ થઈ જશો….

ગુજરાતી જમવાની થાળી આજે ૯૦ થી ૧૨૦ રૂપિયા છે, ત્યારે અનલિમિટેડ ભાજીપાંઉ ૭૯ રૂપિયામાં ફક્ત ને ફક્ત આપતા બાટાભાવની આ ભાજીપાંઉ GJ-18 ની લાડકી બને તો નવાઈ નહીં, ત્યારે ભલે ૧૦ રૂપિયા જ એક ડિશ પર મળે,પણ GJ-18 નગરવાસીઓને અનલિમિટેડ ૭૯ માં જમાડવું જ છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com