નવા નરોડા ખાતે રધુવીર વિધા વિહાર શાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો

Spread the love

અમદાવાદ

ભારતના સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજરોજ નિકોલ વોડૅ ભારતીય જનતા પાર્ટી ના આગેવાન નરસિંહ કાનાણી, બિપીન ભાઈ બલદાણીયા સંયુક્ત નિવેદન આપ્યું હતું મોદીના જન્મદિવસે નિકોલ વોડૅમાં આવેલ રધુવીર વિધા વિહાર શાળામાં સહયોગી જીસીએસ હોસ્પિટલ ની મેડીકલ ડોકટરોની ટીમ સાથે સ્કૂલના પટાગણમાં દરેક રોગોનો નિ :શુકલ કેમ્પ યોજાયો હતો . જેમાં ઉદઘાટક પ્રદેશ ઉપાદયક્ષ અને પૂવૅ ગૃહમંત્રી ગોરધન ઝડફીયા સાથે શહેરના હોદ્દેદારો અને વોડૅના કોપોરેટરો અને આજુબાજુના નાગરિકો યુવાનો , સ્કૂલ ના બાળકો મોટી સંખ્યામાં રહી પોતાનાં આરોગ્યની સારવાર કરાવી હતી. હોસ્પિટલ તરફથી આયુષ્યમાન દરેક દર્દીઓને સારવાર માં દાખલ થયા હોય તેમની પાસે ના હોય તો તરતજ કાડૅ કાઢી આપવામાં આવ્યા .ગુજરાત માં રહેતો હોય ને ગુજરાતની બહાર રહેતો હોય તો ત્યાં નુ કાડૅ કઢાવીને લાવે તેને પણ ફ્રી સારવાર કરી આપે છે. આજે જે પણ નાગરિકોએ ભાગ લીધો હશે તેમને ફ્રી દવા તેમજ ફ્રી ઓપરેશન કરી આપવાનુ નરસિંહ પટેલ એ નિવેદન આપ્યું છે.

આજે મોટી સંખ્યામાં કાર્યકરોએ , વિસ્તાર ના ભાઈઓ/બહેનો , યુવાનો , અને બાળકો હાજર રહી કાર્યક્રમને સફળ કર્યો હતો. રધુવીર સ્કૂલના સંચાલકને વોડૅ તરફથી કુલદીપ ભાઇ તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પરેશભાઇ લાખાણી મહામંત્રી, નિકોલ વોર્ડના પ્રમુખ ડો. જયેશ પટેલ , મહામંત્રી રમેશભાઈ પટેલ, મુકેશભાઇ ઠાકર અને નિકોલ વોર્ડના કોર્પોરેટરો દિપકભાઇ પંચાલ , શ્રીમતિ વિલાસબહેન દેસાઇ ,બળદેવભાઇ પટેલ , શ્રીમતિ ઉષાબહેન રોહિત તેમજ સમાજરત્ન નરસિંહ કાનાણી, બિપીનભાઈ બલદાણીયા,ભાર્ગવભાઈ બલદાણીયા હાજર રહ્યા હતા. કેમ્પમાં સ્પેશિયાલીટીઓમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા મફત માર્ગદર્શન મળ્યું હતું.આ મેડિકલ કેમ્પમાં મફત સારવાર લેવા માટે અસંખ્ય લોકોએ ભાગ લીધો હતો.“આયુષ્માન ભારત’ (PM-JAY) યોજનાના કાર્ડધારકો માટે હોસ્પિટલમાં સારવાર મફતમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં સર્જરી હ્રદયરોગ ,કેન્સર (કીમોથેરાપી, સર્જરી), નવો (કીડનીના રોગો), ડાયાલિસિસ,યુરો (પથરી, પ્રોસ્ટેટ, મૂત્રમાર્ગના રોગો) , ન્યુરો-સર્જરી (મગજ-કરોડરજ્જુના રોગો), સ્પાઇન સર્જરી (કમર-મણકાના રોગો),હાડકાને લગતી સારવાર સર્જરી ,સાંધા બદલવાની સર્જરી (TKR-THR)• મોંઢા અને જડબાની સર્જરી, બાળકોના રોગોની સારવાર સર્જરી , કાન-નાક-ગળાના રોગો , જનરલ સર્જરી સ્ત્રીરોગો અને પ્રસુતિvએક્સીડન્ટ અને ટ્રોમા સર્જરી • શ્વાસ અને ફેકસાંના રોગો• જન્મજાત ખોડ-ખાંપણની સારવાર-ઓપરેશનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com