ગાંધીનગર ખાતે આજરોજ દલિત મહાસંમેલન આંબેડકર હોલમાં યોજાયું હતું. ત્યારે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના મોડાસાની ઘટના સંદર્ભે દલિત સમાજની દીકરીનું અપહરણ તથા બળાત્કાર સંદર્ભે આ ઘટનાને 18 દિવસ થયા છતાં હજુ સુધી આરોપી ફરાર છે અને તપાસમાં પોલીસની ઢીલી જાતિ સામે એડ્વોકેટ કેવલસિંહ રાઠોડ સહિત પીડીત પરિવારના મોભી મહેશભાઇ રાઠોડ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં તમામ આરોપીની ધરપકડ, પરિવારને રક્ષણ, SP તથા PI ની જિલ્લા ફેરબદલી, સ્પે. પબ્લિક પ્રોસ્ત કમ્પ્યૂટરની માંગણી, સાથે 7 દિવસમાં માંગણીઓ સ્વીકારવા 7 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આ મહાસંમેલનમાં સામાજિક એકતા જાગૃત મિશનના પ્રભારી ચિરાગ પરિખ, તથા કેવલસિંહ રાઠોડ ધ્વારા પણ ચીફ સેકેટરીને આવેદનપત્ર પાઠવવામા આવેલ છે.
Fasi apo hatyarane