દરવાજો ખોલવામાં મોડુ કરતાં DSP પતિએ પત્નીને મારી દીધી ગોળી

Spread the love

બોડી બિલ્ડિંગમાં બહુ ચર્ચિત એવા પતિદેવ તથા ચંદીગઢ ખાતે મોડી રાત્રે પાર્ટીમાંથી પરત ફર્યા બાદ ઘરનો દરવાજાનો બેલ વારંવાર મારતા પત્નીએ દરવાજો સમયસર ન ખોલતા ગુસ્સામાં ને ગુસ્સામાં જેવી પત્નીએ બારણું ખોલ્યું તો DSP એ ગોળી ચલાવી દીધી હતી. પણ ગોળી તેમની પત્નીને વાગી નહિ. ગોળી માથાની ઉપરથી પસાર થઈ જતાં આબાદ બચાવ થયો હતો.

હુમલાબાદ પત્નીએ મોહાલીના પો-સ્ટે ફ્રેઝ-8 માં પતિની વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે. હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે. અને DSP અતુલ સોની ફરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *