૭૫ વર્ષના ઇતિહાસમાં વણઝારા સમાજને સતત અન્યાય અને રાજકારણથી દૂર રાખ્યા છે, વણઝારા સમાજને પ્રાધાન્ય આપો ઃ ગોવિંદ વણઝારા

Spread the love


ગુજરાતમાં ચૂંટણીઓના ઢોલ ઢબુકી રહ્યા છે, ત્યારે ભાજપમાંથી ટિકિટ મેળવવા અનેક ટિકિટ વાંચ્છોપોતપોતાના ગોડફાધરને પગચંપી કરી રહ્યા છે, પણ આ વખતે ગોડફાધર પણ ભેખડે ભરાયેલા છે, તેમની ટિકિટના ઠેકાણા નથી, ત્યારે GJ-18 દક્ષિણની બેઠકમાં ગોવિંદ વણઝારા દ્વારા ઉમેદવારી નોંધાવી છે, ચોકલેટી ચહેરો અને ગોવિંદ એટલે બીજું નામ કૃષ્ણ, ત્યારે મોરલી વગાડે અને સંખ્યા જનમેદની ભેગી કરે એ ગોવિંદ, ત્યારે દક્ષિણની સીટમાં ઓબીસી સમાજમાંથી સંભુજી ઠાકોર (હાલ એમએલએ) શંકરસિંહ રાણા (શંકર શંભુ) તથા આઇબી વાઘેલા, ઈશ્વર ગોવિંદજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોરથી લઈને જે ઉમેદવારો ટિકિટ માંગી છે તેમાં સૌથી વધારે ભગવાનના નામ ઉપરથી વધારે છે.ગુજરાત વણજારા સમાજના પ્રમુખ તથા સંઘના સ્વયંસેવક તરીકે સતત સક્રિય રહીને લોકચાહના મેળવનાર ૪૦ વર્ષીય તરવૈયા યુવા નેતા રાજકારણની નદી અને દરિયો ક્રોસ પ્રજાના સેવક તરીકે આ તરવૈયા મેદાને ઉતર્યા છે, ગોવિંદજી પોતે કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા છે, વિદ્યાર્થી કાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી સામાજિક ક્ષેત્રે પર્દાપણ પણ કરી ભાજપમાં અનેકવિધ પદો પર રહીને તેમજ ભારત તિબેટ સંયોજક મંચ ગુજરાત પ્રાંત યુવા મંત્રી રહેલા ગોવિંદજીએ તારીખ ચૂંટણીઓ ઉપરાંત રામ મંદિર માટે અનુદાન અભિયાન જરૂરિયાત મંદોને સહાયમાં મદદરૂપ થયેલા છે. GJ-18 દક્ષિણની બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓબીસી સમાજનો દબદબો છે, ત્યારે મજબૂત દાવેદારી સાથે ગોવિંદ વણઝારાએ ઝંપલાવ્યું છે, અન્ય સમાજ સાથે રાખીને ચાલનારા ગોવિંદજીએ અન્ય સમાજનું પણ સમર્થન મળ્યું છે, ત્યારે તક આપવામાં આવશે તો પોતે વિજય અપાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે,

નવયુવાન ગોવિંદ વણઝારા દક્ષિણ સીટમાં ચોકલેટી ચહેરો છે, ત્યારે ગોવિંદ એટલે કૃષ્ણ કહેવાય, કૃષ્ણનું બીજું નામ ગોવિંદ, ત્યારે વાંસળી વગાડે અને તમામ સમાજાે એકતાના દર્શન કરાવીને જનમેદની ભેગી કરે એ ગોવિંદ
દક્ષિણની સીટમાં સૌથી વધારે ભગવાનના નામથી પ્રચલિત ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ત્યારે શંભુજી ઠાકોર (હર હર મહાદેવ ભોળા શંભુ), શંકરસિંહ રાણા (મહાદેવ) ગોવિંદજી વણઝારા (કૃષ્ણ) ગોવિંદજી ઠાકોર (દ્વારકાધીશ), વિષ્ણુજી ઠાકોર (વિષ્ણુ), આઇબી વાઘેલા (ઈશ્વર) થી લઈને સૌથી વધારે ભગવાન એવા ઈશ્વરની લાઈન વધારે લાગી છે
ગોવિંદજી વણઝારા એટલે યુવામાં ફાસ્ટ બોલર કહી શકાય અને પોતે કહી રહ્યા છે કે ૭૫ વર્ષના ઇતિહાસમાં અમને કોઈએ મોકો આપ્યો નથી, તો આપો અમારા સમાજને મોકો પછી જુઓ મારી એ ચોક્કો અને અન્ય પક્ષોને ચોંકાવી દઈશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com