આમ આદમી પાર્ટી દ્વારા 8 મી યાદીમાં GJ-18 દહેગામ થી યુવરાજસિંહ જાડેજા

Spread the love

દહેગામ ધ્યેઠક પરથી યુવરાજસિંહ જજને AAPની ટિક્ટિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ચૂંટનીમાં પરચમ લહેરાવવા ભાજપ-કોંગ્રસ સહિત AAPનેે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ડે.સીએમ મનીષ સિસોદિયા સહિત દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વર્ષી ગયા છે. એવામાં આમ આદમી પાર્ટી ઉમેદવારોની પણ એકધ્ધાદ એક યાદી જાહેર કરી રહી છે. ધંધૂકા બેઠક પરથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયાને AAPની ટિકિટ
લાઠી બેઠક પરથી જયસુખ દેત્રોજાને AAPની ટિકિટ
AAPએ વધુ 22 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજાને AAPની ટિકિટ એલિસબ્રિજ બેઠક પરથી પારસ શાહને AAPની ટિકિટ નારણપુરા બેઠક પરથી પંકજ પટેલને AAPની ટિકિટ મણીનગર બેઠક પરથી વિપુલ પટેલને AAPની ટિકિટ અમરેલી બેઠક પરથી રવિ ધાનાણીને AAPની ટિકિટ રાજુલા બેઠક પરથી ભરત બલદાણીયાને AAPની ટિકિટ રાવપુરા બેઠક પરથી હિરેન શિરકેને AAPની ટિકિટ
ભાવનગર પશ્ચિમ બેઠક પરથી રાજુ સોલંકીને AAPની ટિકિટ માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણને AAPની ટિકિટ
જેતપુર(છોટા ઉદેપુર) બેઠક પરથી રાધિકા રાઠવાને AAPની ટિકિટ ડભોઇ બેઠક પરથી અજીત ઠાકોરને AAPની ટિકિટ
વડોદરા શહેર બેઠક પરથી ચંદ્રિકાબેન સોલંકીને AAPની ટિકિટ
અકોટા બેઠક પરથી શશાંક ખરેને AAPની ટિકિટ
જંબુસર બેઠક પરથી સાજીદ રૈહમાનને AAPની ટિકિટ
ભરૂચ બેઠક પરથી મનહર પરમારને AAPની ટિકિટઆમ આદમી પાર્ટી દ્વારા અગાઉ 13 ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરવામાં આવી જેમાં કડીથી hk ડાભી તો ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય જામનગર ગ્રામ્યથી પ્રકાશ દોંગા, મહેમદાવાદથી પ્રમોદભાઇ ચૌહાણ
જ્યારે લૂણાવાડાથી નટવરસિંહ સોલંકી ઝાડુના નિશાન પર ચૂંટણી મેદાનમાં ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com