૨૦૧૭ની ચૂંટણીમાં GJ-18 ઉત્તરમાં સૌથી ઓછું ૬૯.૧૦ ટકા મતદાન થયું હતું, ૮.૫૦ લાખ ૪૦૫ મતદારોએ મતદાન કરેલું

Spread the love


ગુજરાત વિધાનસભા ચુંટણીનું રણશિંગું ફૂંકાતા રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે છેલ્લે વર્ષ – ૨૦૧૭ માં યોજાયેલ વિધાનસભા ચુંટણી ચુંટણીના સત્તાવાર આંકડા જાેઈએ તો GJ-18વિધાનસભા ની પાંચ બેઠકો પૈકી સૌથી ઓછું ૬૯.૧૦ ટકા મતદાન ગાંધીનગર ઉત્તર અને કલોલમાં સૌથી વધુ ૭૩.૫૧ ટકા મતદાન થયું હતું. આ પાંચેય બેઠકોની વાત કરીએ ગત ચુંટણીમાં કુલ ૧૧ લાખ ૭૫ હજાર ૫૯૪ મતદારોમાંથી ૮ લાખ ૫૦ હજાર ૪૦૫ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલે કે ૩ લાખ ૨૫ હજાર ૧૮૯ મતદારો મતદાનથી કોઈને કોઈ કારણસર અળગા રહ્યા હતા.
સૌથી ઓછું ૬૯.૧૦ ટકા મતદાન GJ-18 ઉત્તરમાં નોંધાયું હતું, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. આ વખતની ચુંટણીમાં ત્રીપાંખીયો ચૂંટણી જંગ ખેલાવાનો છે. ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સ્થાનિક સ્તરે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ ચુંટણી તંત્ર ધ્વારા પણ લોકશાહીનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે મેરેથોન બેઠકો યોજીને રાતદિવસ કામે લાગી ગયું છે. ત્યારે વર્ષ – ૨૦૧૭ માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠકોની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી ઓછું ૬૯.૧૦ ટકા મતદાન GJ-18 ઉત્તરમાં નોંધાયું હતું.
૩ લાખ ૯૨ હજાર ૫૬૪ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું, ગાંધીનગર વિધાનસભાની વર્ષ ૨૦૧૭ ની ચુંટણીમાં ૧૧ લાખ ૭૫ હજાર ૫૯૪ મતદારો નોંધાયા હતા. જેમાં ૬ લાખ ૪ હજાર ૮૭૫ પુરુષ મતદારો પૈકી ૪ લાખ ૪૬ હજાર ૬૯૭ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એજ રીતે ૫ લાખ ૭૦ હજાર ૬૯૪ સ્ત્રી મતદારો પૈકી ૩ લાખ ૯૨ હજાર ૫૬૪ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. એ સિવાય અન્ય ૨૫ પૈકી ૯ લોકોએ મતદાન કર્યું હતું. આમ ટકાવારીની દૃષ્ટિએ ૭૩.૮૫ ટકા પુરુષ અને ૬૯.૭૯ ટકા સ્ત્રી અને અન્ય ૩૬ ટકા મળીને પાંચેય વિધાનસભા બેઠક પર કુલ. ૭૨.૩૦ ટકા મતદાન થયું હતું.
દહેગામ બેઠકમાં ૧ લાખ ૪૫ હજાર ૩૧૧ મતદારોએ ઈફસ્ થી મતદાન કરેલું, જે અન્વયે દહેગામ વિધાનસભા બેઠકમાં ૨ લાખ ૧ હજાર ૩૬૩ સામાન્ય મતદારો અને ૬૦ સર્વિસ મતદારો હતા. જે પૈકી ૧ લાખ ૪૫ હજાર ૩૧૧ મતદારોએ ઈફસ્ અને ૧૧૫૮ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ કુલ ૧ લાખ ૪૬ હજાર ૪૬૯ નાગરિકોએ મતદાન કરતાં દહેગામમાં ૭૨.૭૨ ટકા મતદાન નોંધાયું હતું.
ગાંધીનગર દક્ષિણ બેઠકમાં ૨ લાખ ૧૫ હજાર ૯૪૯ મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે GJ-18 દક્ષિણ બેઠકમાં ૩ લાખ ૪ હજાર ૯૫૧ સામાન્ય મતદારો અને ૨૦૬ સર્વિસ મતદારો મળીને કુલ ૩ લાખ ૫ હજાર ૧૫૭ મતદારો પૈકી ૨ લાખ ૧૩ હજાર ૨૧૭ મતદારોએ ઈફસ્ અને ૨ હજાર ૭૩૨ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ કુલ ૨ લાખ ૧૫ હજાર ૯૪૯ મતદારોએ મતદાન કરતાં GJ-18 દક્ષિણ બેઠક પર કુલ ૭૦.૭૭ ટકા મતદાન થયું હતું.પાંચેય બેઠકોમાં સૌથી ઓછું GJ-18 ઉત્તરમાં મતદાન નોંધાયું, ત્યારે GJ-18 ઉત્તર બેઠકની વાત કરીએ તો ૨ લાખ ૩૨ હજાર ૩૭૫ સામાન્ય મતદારો અને ૧૬૧ સર્વિસ મતદારો મળીને કુલ ૨ લાખ ૩૨ હજાર ૫૩૬ મતદારો પૈકી ૧ લાખ ૫૬ હજાર ૪૫૭ મતદારોએ ઈફસ્ અને ૪૨૧૮ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ કુલ ૧ લાખ ૬૦ હજાર ૬૭૫ મતદારો મતદાન કરતાં ૬૯.૧૦ ટકા મતદાન થયું હતું. જે પાંચેય બેઠકોમાં સૌથી ઓછું રહ્યું હતું.૭૬.૩૧ ટકા મતદાન માણસા બેઠક પર નોંધાયું હતું, એજ રીતે માણસા વિધાનસભા બેઠકમાં ૨ લાખ ૧૨ હજાર ૭૭૮ સામાન્ય મતદારો અને ૨૨૧ સર્વિસ મતદારો મળીને ૨ લાખ ૧૨ હજાર ૯૯૯ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૧ લાખ ૬૦ હજાર ૮૦૨ મતદારોએ ઈફસ્ અને ૧૭૨૮ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ ૧ લાખ ૬૨ હજાર ૫૩૦ મતદારો મતદાન કરતાં ૭૬.૩૧ ટકા મતદાન માણસા બેઠક પર નોંધાયું હતું.કલોલમાં ૨ લાખ ૨૪ હજાર ૧૭૫ મતદારો નોંધાયા હતા, બીજી તરફ કલોલ બેઠકમાં ૨ લાખ ૨૪ હજાર ૧૨૭ સામાન્ય મતદારો અને ૪૮ સર્વિસ મતદારો મળીને કુલ ૨ લાખ ૨૪ હજાર ૧૭૫ મતદારો નોંધાયા હતા. જેમાં ૧ લાખ ૬૩ હજાર ૪૮૩ મતદારોએ ઈફસ્ અને ૧૨૯૯ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ કલોલ બેઠકમાં ૧ લાખ ૬૪ હજાર ૭૮૨ મતદારોએ મતદાન કરતાં પાંચેય બેઠકો પૈકી અત્રે સૌથી વધુ ૭૩.૫૧ ટકા મતદાન નોંધાયું હતું.

GJ-18ની કલોલ, ઉત્તર, દક્ષિણ, દહેગામ, મહેસાણામાં સૌથી વધારે વસ્તી અને મતદારો OBC, પણ માંડ ૧ ટિકિટ આપીને રાજી કરી દેતા, રાજકીય પાર્ટીઓ, ૫૨% મતદારો OBC, તખ્તો પલટી દે, ૨૭ વર્ષથી સતત ભાજપની આગેકુચ OBC ના કારણે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com