મહિલાઓની ઓટલા, ચોટલા બેઠકોમાં રીટા પટેલની ભારે ચર્ચા

Spread the love


ગુજરાતના ગામડાઓમાં બપોર થાય એટલે જમ્યા, અને ઠામણા ઉટકાઈ જાય એટલે ચાર ઓટલા ભેગા થાય અને કોઈના તોડે ઓટલા, પણ અહીંયા ભલભલાના પોટલા છોડાવવા એવા મહિલાની ચર્ચા ,ઓટલા બેઠકોમાં થતા ચર્ચાનો વિષય બન્યો છે ,ત્યારે કોલવડા, રાંધેજા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ બપોરે ટોળે વળીને ગામની ગસપસ લગાવતી હોય છે, ત્યારે મહિલાઓના ટોળામાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના કાર્યકરોને જાેઈને પછી વાતો રાજકારણની ચાલુ થઈ જાય ત્યારે એક મહિલા કહે મોંઘવારી એટલી બાપ વધી છે ,ગેસનો બાટલા નો ભાવ, આ બધી ચર્ચા બાદ એક મહિલા કહે ,આજ દિવસ સુધી ટિકિટ ધારાસભ્યની પુરુષોને જ મળી છે ,ત્યારે આપણી એક મહિલાને ટિકિટ મળી છે ,તો સારું જ કહેવાય ને, ત્યારે બીજી મહિલા કહેવા માંડી કે તમારા ભાઈ મને કહેતા હતા કે તું કોને મત આપવાની છે? તો મેં કહી દીધું કે મહિલાને ,અમારી મહિલાને ટિકિટ મળી છે એટલે, ત્યારે મહિલાઓમાં ક્રેઝ વધ્યો છે, આમ જાેવા જઈએ તો સ્ત્રી ,સ્ત્રીને સમજી શકે પણ ઘણીવાર બસમાં મુસાફર કરતા હોય તો બસમાં મહિલાને પુરુષ બેસવાની જગ્યા આપે, ક્યારેય મહિલાને મહિલાએ બસમાં જગ્યા આપી હોય તો ૧,૦૦૦ માં એક કિસ્સો હશે ત્યારે મહિલા મતદારો પણ કહે છે કે રીટા ની ભલે કોઈ કરે કીટ્ટા, અમારી બુચ્ચા છે, ત્યારે ગામડાની મહિલાઓમાં રીટા નું રોલર ફરી રહ્યું છે,

ગામડાઓમાં બપોરિયું બજાર એટલે ઓટલા બેઠકો, કહેવત છે કે ચાર ઓટલા ભેગા થાય તો કોઈના તોડે ઓટલા, પણ અહીંયા એક મહિલાને પોટલું બાંધીને વિધાનસભા મોકલવાની ચર્ચાથી કહે છે કે રીટા ની ભલે કોઈ કરે કીટ્ટા ,અમારી બુચ્ચા છે, ગામડામાં રીટા નું રોલર મહિલાઓમાં ફરી રહ્યું છે, એક મહિલાએ તો પતિને કહી દીધું કે મારે તો મહિલાને મત આપવાનો છે, મહિલા – મહિલાને સમજી શકે, પણ બસમાં મહિલા ઉભી હોય તો મહિલાને પુરુષ જગ્યા આપે, મહિલા મહિલાને જગ્યા ન આપે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com