ખટાક-ખટાકનો અવાજ બદલાતા ડફાક-ડફાકના અવાજથી તંત્ર દોડ્યું,

Spread the love


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતના વિકાસ માટે કરોડો નહીં અબજાે રૂપિયાની ગ્રાન્ટો મોકલી રહ્યા છે, ત્યારે ઘણીવાર તંત્ર અને મનપા દ્વારા ભ્રષ્ટાચાર આદરીને વિકાસના કામો પણ કમા જેવા ડોલવા લાગ્યા છે, ત્યારે હાલ માર્કેટમાં કમો અને GJ-18 નો ખટાક-ખટાક એવો અંડર બ્રિજ પ્રખ્યાત બન્યા છે, મુમતાઝના યાદમાં શાહજહાં એ તાજમહેલ બનાવ્યો હતો તાજમહેલ બનાવનાર કારીગરને જણાવ્યું હતું કે આ તાજમહેલ તું બીજે બનાવીશ તો આની ઓળખ નહીં રહે ,ત્યારે આ કારીગરે એક હથોડો એવો માર્યો કે આજે પણ તાજમહેલમાંથી પાણી પડે છે, ત્યારે અહીંયા પણ એવા કોન્ટ્રાક્ટરે ગલકુ ઘાલીને ગયા છે, જેમાં ખટાક-ખટાક અંડરબ્રિજના મગજના ખોટા હલાવી દે તેવા છે, રોજબરોજ મગજના ખુટ્ટા હલાવી દે ,તેવો ખટાક-ખટાક અડરબ્રિજ નું નામાભિધાન ભલે મંત્રીના નામે થયું હોય, પણ નામ પડી ગયું છે, ખટાક – ખટાક,અંડરબ્રિજના સળિયા તૂટતા અવાજાે પણ ડફાક-ડફાક થઈ ગયા હતા, ત્યારે ડફાક સળિયામાં વાહન ઘૂસી જતા વાહન ચાલક પણ ડફ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે,ઘ-૪ ,ગ-૪ નો અંડર બ્રિજ ખટાક-ખટાક એન્ટિક પીસ બન્યો, ભારતથી લોકો અહીંયા જાેવા આવી રહ્યા છે ,ઘણા જ ઇજનેરો આ ખટાક-ખટાક અવાજ બંધ કરાવવામાં ફેલ થયા, GJ-18 મનપાને એવોર્ડ આપવો જાેઈએ.

મગજના ખુટ્ટા હલાવી દે તેવો ખટાક-ખટાક અંડર બ્રિજ ઘ-૪,ગ-૪ને જાેવા સહેલાણીઓ આવી રહ્યા છે, મનપાને એવોર્ડ આપવો જાેઈએ,ખટાક-ખટાક માં સળિયા ઉંચા થઈ જતા અવાજ ડફાક-ડફાક થઈ જતા ,માણસ ડફન થઈ જાય,
ગુજરાતનો એન્ટીક પીસ એટલે ખટાક-ખટાક અંડર બ્રિજ, એની માને ભારે કોન્ટ્રાક્ટર કહેવાય, અનેક ઇજનેરો ખટાક-ખટાક અવાજ બંધ કરવામા ફેઇલ,
કરોડોનો અંડર બ્રિજ ઘ-૪ તથા ગ-૪ પણ શું કામનો, કરોડો ખર્ચવા છતાં મગજના ખુટટા હલાવી દે તેવો ખટાક-ખટાક અવાજ બંધ થતો નથી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com