ગુજરાતની એપ્રિલ મહિનાની ૨૦૨૩ની જીએસટી તેમજ વેટની આવક ૬૯,૫૦૦ કરોડને પાર

Spread the love

રાજ્યની એપ્રિલ-૨૦૨૩ની જીએસટી અમલીકરણ બાદની સૌથી વધુ માસિક આવક

અમદાવાદ

એક યાદીમાં જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની શરૂઆત થતા જ જીએસટી આવકમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળેલ છે. માહે એપ્રિલ- ૨૦૨૩માં રાજ્યને જીએસટી હેઠળ ૬૬,૪૯૯ કરોડની આવક થયેલ છે. આ આવક જીએસટી અમલીકરણ બાદની સૌથી ઊંચી માસિક આવક છે.ઉપરાંત રાજ્યને વેટ હેઠળ ૬ ૩,૦૦૪ કરોડની આવક થયેલ છે. આમ, જીએસટી અને વેટ મળીને માહે એપ્રિલ- ૨૦૨૩માં કુલ ૬૯,૫૦૩ કરોડની ગ્રોસ આવક થયેલ છે. જે માહે એપ્રિલ-૨૨ દરમ્યાન થયેલ આવક ૬ ૭,૯૨૪ કરોડ કરતા ૨૦% વધુ છે જ્યારે માર્ચ – ૨૩ દરમ્યાન થયેલ આવક ૬ ૮,૧૪૬ કરોડ કરતા ૧૭% વધુ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી અને વેટ હેઠળ થઇ કુલ ૬ ૧,૦૩,૮૫૫/- કરોડની આવક થયેલ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન થયેલ આવક ૬ ૮૬,૭૮૯/- કરોડની સરખામણીમાં ૨૦% વધુ આવક થયેલ છે. આમ, રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી અને વેટ હેઠળ થઇ કુલ ૬ ૧ લાખ કરોડની વેરાકીય આવકની ઐતિહાસિક આવકની સિધ્ધી હાંસલ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com