

ભાજપના નગર સેવકે સ્વખર્ચે લવ જેહાદ પર બનેલી ફિલ્મ “ધ કેરેલા સ્ટોરી”વોર્ડની દીકરીઓ સાથે નિહાળી
ગુજરાતમાં હમણાં જ એકાદ વર્ષ પહેલાં કાશ્મીરની ફાઈલ નામની ફિલ્મ આવી હતી, તે લોકોએ નિહાળી હતી અને ભાજપના ઘણા જ આગેવાનોએ થિયેટર બુક કરીને સ્વખર્ચે અને કાર્યકરો થી લઈને લોકો માટે વિનામૂલ્યે બતાવી હતી ત્યારે હમણાં બીજી ફિલ્મ લવ જેહાદ ઉપરથી “ધ કેરેલા સ્ટોરી” આવી છે, ત્યારે દીકરીઓ 18 વર્ષથી વય ઉપરની હોય તેમને બતાવવા અને પોતાના મત વિસ્તારની દીકરીઓ સાથે પોતાના ખર્ચે નગરસેવક છાયાબેન ત્રિવેદીએ નિહાળી હતી,
“ધ કેરેલા સ્ટોરી”હાલ હોટ ટાઉન બની છે, ત્યારે ભાજપના મહિલા નગરસેવક એવા પોટલી બાઈ તરીકે પ્રચલિત છાયાબેન ત્રિવેદીએ નામો નોંધીને ટિકિટો બુક કરાવી ને જે લવ જેહાદ પર જે થઈ રહ્યું છે ,તે આજની પેઢીની યુવતીઓને આ ફિલ્મ જોવા અનુરોધ કર્યો હતો.
Gj-18 ભાજપનાઆ નગર સેવકછાયાબેન ત્રિવેદીનેપોટલીબાઈ તરીકેએટલે ઓળખવામાં આવે છે કેપોતે કોરોનાની મહામારી માંહજારોઅજમાની પોટલીઓબનાવીનેઘરે ઘરે વેચી હતીઅને પોતેઘરે ઘરે જઈનેકોરોના વખતેસેનિટાઈઝર પોતે કરતા હતા